ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-5326

NULL / મોબાઈલ ફોનથી જાણી શકાશે ગોળી ક્યાંથી મારી

Published By: vtvAdmin

Last Updated: 03:34 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

એક એવી એપ્લીકેશન જે ગોળીબાર કરનાર શખ્સ નું  લોકેશન પળવારમાં જ તેના અવાજ પરથી તમને જણાવી દેશે. અમેરિકાના કેટલાક સંશોધકો દ્વારા આવી એન્ડ્રોઇડ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. સંશોધકોએ આ એપ્લીકેશન ના બે વર્ઝન બનાવ્યા છે જેમાં એક વર્ઝન માં છ માઈક્રોફોન તથા બીજા વર્ઝન માટે ચાર માઈક્રોફોન પર કાર્ય કરશે. 

આ સંશોધન કરનાર ટીમ ના જણાવ્યા પ્રમાણે VIP લોકોની સુરક્ષા  તેમજ યુદ્ધ મેદાન તથા પોલીસ માટે આંતકવાદ વિરુદ્ધ ની લડાઈમાં કરવામાં આવશે. આ એપ્લીકેશન વિષે જાણીએ તો નોર્મલ સ્માર્ટ ફોન અને તેનીજ જેટલી સાઈજના એક ડીવાઈસ કે જે અતિ સંવેદનશીલ માઈક્રોફોન તથા તરંગો ને પકડી શકે તેવા સેન્સરો તેમાં લાગેલા હશે. આ આખી સિસ્ટમ તેના હેતુ પ્રમાણે જો ગોળીબારી કરનારની અવાજ ની તીવ્રતા ઓછી હશે તો પણ તે કાર્ય કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ