ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / news_detail-20000

NULL / ઉ.કોરિયોનો ફરી એકવાર દુનિયાને લલકારવાનો પ્રયાસ થયો નિષ્ફળ

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ઉત્તર કોરિયાએ ફરી એક વખત દુનિયાને લલકારવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ જો કે તે પ્રયાસ નિષ્ફળ ગયો છે. ઉત્તર કોરિયાએ શુક્રવારના રોજ દેશના પૂર્વી તટ પરથી મધ્યમ દુરીની બેલેસ્ટીક મિસાઈલનું પરિક્ષણ કર્યું હતુ જે નિષ્ફળ ગયું છે. 

દક્ષિણ કોરિયાઈ સમાચાર એજન્સીના માધ્યમથી મળેલી જાણકારી અનુસાર ઉત્તર કોરિયાએ મધ્યમ દુરીની મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું. આ મિસાઈલ 1800 માઈલ દુર માર કરવા સક્ષમ હતી. જો કે એ જાણકારી નથી મળી શકી કે આ મિસાઈલ કયા પ્રકારની હતી. 

સુત્રોની માહિતી આધારે ઉત્તર કોરિયાએ ગુરૂવારના રોજ પોતાના પૂર્વી તટ પર એક કે બે મુસુદન નામની બેલેસ્ટીક મિસાઈલોને પરિક્ષણ માટે તૈનાત કરી હતી. આ મિસાઈલનું પરિક્ષણ ઉત્તર કોરિયાના સંસ્થાપકના જન્મદિવસ પર કરવામાં આવ્યો હતો. શુક્રવારના રોજ કિમ દ્રીતીયનો જન્મદિવસ છે કે જે કિમ જોંગ ઉનના દાદા અને દેશના સંસ્થાપક રહી ચૂકયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ