ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવરાત્રી કોન્ટેસ્ટ લઈને આવ્યું VTV, એક સવાલનો જવાબ આપી મેળવો 2 લાખ*ના ઈનામ જીતવાની તક

Navratri Contest / નવરાત્રી કોન્ટેસ્ટ લઈને આવ્યું VTV, એક સવાલનો જવાબ આપી મેળવો 2 લાખ*ના ઈનામ જીતવાની તક

Published By: Vishal Khamar

Last Updated: 07:37 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આનંદ અને શ્રદ્ધાના આ તહેવાર નવરાત્રી 2026ના પાવન અવસર પર VTV Digital નવરાત્રી કોન્ટેસ્ટ લઈને આવ્યું છે, જેમાં સાચા જવાબ આપનારને 2 લાખ*ના ઈનામ મેળવવાનો મોકો મળશે.

ADVERTISEMENT

નવરાત્રિ એટલે આનંદ, ઉત્સાહ અને ઉત્સવની ઉજવણી. આ વખતે નવરાત્રિને વધુ ખાસ બનાવવા માટે VTV Digital લઈને આવ્યું છે તમારા માટે એક જબરદસ્ત પ્રિ નવરાત્રિ કોન્ટેસ્ટ, જેમાં તમને મળશે રોજેરોજ આકર્ષક ઈનામો જીતવાની તક. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ નવરાત્રિમાં સવાલ પણ હશે રસપ્રદ અને ઈનામો પણ હશે શાનદાર!

કોન્ટેસ્ટ ક્યારથી શરૂ થશે

VTV Digitalનો આ ખાસ પ્રિ-નવરાત્રિ કોન્ટેસ્ટ તા. 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં દરરોજ VTV Digitalના Instagram પર એક નવી રીલ મૂકવામાં આવશે, જેમાં તમને પૂછવામાં આવશે એક સવાલ. તમારે બસ એ સવાલનો સાચો જવાબ કમેન્ટમાં લખવાનો છે. રોજના લકી વિનર્સને મળશે આકર્ષક પ્રાઈઝિઝ. એટલે નવરાત્રિના દરેક દિવસે તમારી પાસે હશે કંઈક ખાસ જીતવાની તક!

રોજ જીતો ₹2 લાખ* સુધીનાં આકર્ષક ઈનામો

આ કોન્ટેસ્ટમાં ભાગ લેનાર વિજેતાઓ માટે રાખવામાં આવ્યાં છે વિવિધ આકર્ષક ગિફ્ટ્સ. ટેકનોલોજીથી લઈને પરફ્યુમ અને બ્યુટી સાથે જોડાયેલી ભેટો સુધી, આ કોન્ટેસ્ટ તમારા માટે લઈને આવ્યું છે ખાસ સરપ્રાઈઝ!

જીતો સ્માર્ટ વૉચ

ગુજરાતના લગભગ તમામ મોટા શહેરોમાં જેના સ્ટોર છે તેવા Phonewale તરફથી સ્માર્ટ વૉચ સહિતની ટેક ગિફ્ટ્સ* જીતવાની તમને મળશે તક. ફોન માટે બીજું કોઈ ન ચાલે, આવો ફક્ત ફોનવાલે! એટલે કે ફોન માટે આખા દેશમાં જેનું સૌથી મોટું નામ છે, એવી સ્ટોરચેઈન તરફથી તમે આકર્ષક ગિફ્ટ જીતી શક્શો.

તમને મહેકાવશે આ ગિફ્ટ

આદિલ કાદરી પરફ્યુમ્સ. શાર્ક ટેન્કમાં પણ જેમની બોલબાલા છે, એવા આદિલ કાદરી સ્ટોર્સ તરફથી લકી વિનર્સને પરફ્યૂમનો આકર્ષક સેટ આ કોન્ટેસ્ટમાં જીતવાની તક મળશે. એટલે કે નવરાત્રિ પહેલા VTV Digital તમને નવરાત્રિ દરમિયાન મહેકવાની જોરદાર તક આપી રહ્યું છે.

સ્કીનકેર સાથે નવરાત્રિની તૈયારી

નવરાત્રિ પહેલા તૈયાર તો થવું પડે ને! ગરબા રમવા જાવ એ પહેલા તમને આ કોન્સેટસ્ટમાં અમદાવાદના જાણીતા સલૂન The Aesthetica – Redefining beauty from the inside, out તરફથી સ્કીનકેરના વાઉચર્સ જીતવાની પણ તક છે. એટલે કે આ નવરાત્રિમાં તમારું એક કામ તો ઈઝી થઈ ગયું. *

નવરાત્રિ પહેલા જ બનશે ભક્તિમય માહોલ

નવરાત્રિ એટલે આરાધનાનો પર્વ. ત્યારે આ કોન્ટેસ્ટમાં પણ ભક્તિની શક્તિને શી રીતે ભૂલી શકાય? ભક્તિ અને શ્રદ્ધાની ભાવનાને વધુ ખાસ બનાવતી ભેટો સાથે આ નવરાત્રિમાં મેળવો આધ્યાત્મિકતાનો અનોખો અનુભવ. Arsi - Power of Prayerના સુગંધિત વેલ્યુ એડેડ ગિફ્ટ હેમ્પર્સ સાથે આ નવરાત્રિ બનશે વધુ ખાસ.

કોન્ટેસ્ટમાં ભાગ કેવી રીતે લેવો?

VTV Digitalના આ નવરાત્રિ કોન્ટેસ્ટમાં ભાગ લેવો છે એકદમ સરળ. બસ નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો:

ભાગ લેવા માટેના સ્ટેપ્સ

  1. સૌથી પહેલાં Instagram, Facebook, X (Twitter) અને YouTube પર VTV Digitalને ફોલો કરો.
  2. તમારા ફોનમાં VTV Digitalની લેટેસ્ટ એપ ન હોય તો તેને ડાઉનલોડ કરી લો.
  3. 26 સપ્ટેમ્બરથી Instagram પર મૂકવામાં આવતી કોન્ટેસ્ટની રીલ જુઓ.
  4. રીલમાં પૂછાયેલા સવાલનો સાચો જવાબ કમેન્ટમાં લખો.
  5. લકી વિનર્સમાં સામેલ થવાની તક મેળવો અને આકર્ષક ઈનામો જીતો!

VTV Digitalના ઈન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં જ અમે પૂછીશું પહેલો સવાલ, એટલે અમારા પેજને ફોલો કરવાનું જોતા રહેવાનું ના ભૂલતા અને હા વિનર અનાઉન્સમેન્ટ થશે VTV Digitalની લેટેસ્ટ એપ પર. જે એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંને પર ઉપલબ્ધ છે. એટલે વિરન્સ જાણવા માટે એપ ડાઉનલોડ કરી લેજો.

કોન્ટેસ્ટમાં ભાગ લેવાના નિયમો

  1. VTV Digital App ફરજિયાત: કન્ટેસ્ટમાં ભાગ લેવા માટે મોબાઇલમાં VTV Digital App ઇન્સ્ટોલ હોવું જરૂરી છે. વિજેતાના નામ અને પરિણામ VTV Digitalની વેબસાઈટ/એપ પર જ જાહેર થશે.
  2. અમદાવાદ જ્યુરિસ્ડિક્શન: કન્ટેસ્ટ સંબંધિત કોઈપણ વિવાદ માટે અમદાવાદ, ગુજરાતની અદાલતોનું જ અધિકારક્ષેત્ર રહેશે.
  3. Original UGC ફરજિયાત: સબમિટ કરવામાં આવતી ફોટો, વીડિયો કે અન્ય કન્ટેન્ટ પોતે બનાવેલું અને ઓરિજિનલ હોવું જોઈએ. કૉપી, ડાઉનલોડ અથવા અગાઉ પ્રકાશિત કન્ટેન્ટ અમાન્ય થઈ શકે છે.
  4. કન્ટેસ્ટ મિકેનિઝમનું પાલન: કન્ટેસ્ટમાં જણાવેલા તમામ સ્ટેપ્સ, સોશિયલ મીડિયા હેન્ડલ ફોલો કરવા, ટેગિંગ, હેશટેગ, જવાબ અથવા UGC સબમિશન સહિતની તમામ શરતોનું પાલન કરવું ફરજિયાત છે.
  5. કર્મચારીઓ માટે અયોગ્ય: Gujarat Broadcasters Pvt. Ltd., Sambhaav Limited, SNLLP (VTV Digital)ના કર્મચારીઓ, ડિરેક્ટર્સ, અધિકારીઓ, પ્રતિનિધિઓ, કન્સલ્ટન્ટ્સ તથા તેમના નજીકના પરિવારજનો કન્ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં.
  6. Gift Collection માટે ID Proof: વિજેતાએ ગિફ્ટ મેળવતી વખતે માન્ય સરકારી ID Proof (જેમ કે આધાર કાર્ડ)ની નકલ સાથે લાવવી ફરજિયાત છે.
  7. ગિફ્ટ વ્યક્તિગત રીતે મેળવવાની રહેશે: વિજેતાએ ગિફ્ટ અમદાવાદ સ્થિત VTV ઓફિસેથી વ્યક્તિગત રીતે મેળવવાની રહેશે. ગિફ્ટ 7 ઑક્ટોબર પછીના 15 દિવસના નિર્ધારિત સમયગાળા દરમિયાન, સવારે 10:30 થી સાંજે 5:30 સુધી મેળવી શકાશે. રવિવાર અને જાહેર રજાના દિવસે ગિફ્ટ વિતરણ થશે નહીં. ગિફ્ટ કુરિયર/પોસ્ટથી મોકલવામાં આવશે નહીં. સગીર વિજેતા સાથે માતા-પિતા અથવા કાનૂની વાલી હોવા જરૂરી છે.
  8. વધુમાં વધુ 2 વ્યક્તિ: ગિફ્ટ લેવા માટે વિજેતા સહિત વધુમાં વધુ 2 વ્યક્તિને જ VTV ઓફિસમાં પ્રવેશ આપવામાં આવશે. સગીર વિજેતા માટે એક વાલી સાથે આવી શકશે.
  9. ગિફ્ટની સમયમર્યાદા અને ટ્રાન્સફર: નિર્ધારિત સમયગાળામાં ગિફ્ટ ન મેળવવામાં આવે તો તે જપ્ત થઈ શકે છે. ગિફ્ટ ટ્રાન્સફર, કેશમાં રૂપાંતરિત અથવા અન્ય ગિફ્ટ સાથે એક્સચેન્જ કરી શકાશે નહીં.
  10. અન્યાયી/છેતરપિંડીભરી પ્રવૃત્તિ: કોઈપણ પ્રકારની છેતરપિંડી, ઓટોમેટેડ સિસ્ટમ, ખોટી માહિતી અથવા અન્યાયી રીતે કન્ટેસ્ટમાં ભાગ લેતા જણાશે તો એન્ટ્રી રદ કરવામાં આવી શકે છે. આવા મામલામાં VTVનો નિર્ણય અંતિમ રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

VTV Digital Navratri Contest Navratri Contest Gujarat Pre Navratri Contest 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ