ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દિલ્હી બ્લાસ્ટ: અલ ફલાહ ટ્રસ્ટ પર તપાસ એજન્સીઓનું મોટું એક્શન, દિલ્હીથી ફરીદાબાદ સુધી દરોડા

દિલ્હી બ્લાસ્ટ / અલ ફલાહ ટ્રસ્ટ પર તપાસ એજન્સીઓનું મોટું એક્શન, દિલ્હીથી ફરીદાબાદ સુધી દરોડા

Published By: Vidhata Gothi

Last Updated: 08:49 AM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Car Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓએ અલ ફલાહ ટ્રસ્ટ પર મોટી કાર્યવાહી શરૂ કરી છે. EDએ દિલ્હીથી ફરીદાબાદ સુધી અલ-ફલાહ ટ્રસ્ટ સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડ્યા.

ADVERTISEMENT

ED Raids at Al Falah Trust: દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે સવારે દિલ્હીના ઓખલા વિસ્તારમાં અલ-ફલાહ ટ્રસ્ટ અને ફરીદાબાદમાં અલ-ફલાહ નિવર્સિટી સાથે જોડાયેલા અનેક સ્થળોએ મોટા પાયે દરોડા પાડ્યા. આ દરોડા મની લોન્ડરિંગ (PMLA) કેસના સંદર્ભમાં કરવામાં આવી રહ્યા છે જેમાં યુનિવર્સિટી અને તેના માલિકો અને સંચાલકો પર ગંભીર નાણાકીય ગેરરીતિઓનો આરોપ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, EDએ 25 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા, જેમાં ઓખલામાં અલ-ફલાહ ટ્રસ્ટનું મુખ્યાલય, યુનિવર્સિટી કેમ્પસ અને તેના સંચાલકોના ખાનગી રહેઠાણો સામેલ છે. દિલ્હીના જામિયા નગર, ઓખલા વિહાર અને ફરીદાબાદમાં સેક્ટર 22ના કેમ્પસમાં સવારથી જ EDની ટીમો તૈનાત છે. સાથે જ EDએ નાણાકીય ગેરરીતિઓ માટે અલ-ફલાહ અને તેના માલિકો સામે PMLAનો કેસ દાખલ કર્યો છે.

અનેક સ્થળોએ દરોડા

સૂત્રોના જણાવ્યા અનુસાર, ED ટીમે દસ્તાવેજો, બેંક એકાઉન્ટની વિગતો, લેપટોપ, મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ ડિવાઇસ જપ્ત કરી લીધા છે. દરોડા હજુ ચાલુ છે, અને સાંજ સુધીમાં વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવે તેવી સંભાવના છે.

vtv app promotion

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા, ઉમરના મદદગાર બિલાલ વાનીની ધરપકડ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Car Blast Case ED Raids at Al Falah Trust National News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ