ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:21 PM, 25 September 2025
ADVERTISEMENT
Engineering Latest Jobs 2025 : ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઇએલ) એ ટ્રેઇની એન્જિનિયર પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. તમે પણ નોકરી કરવા ઇચ્છતા હોય તો સત્તાવાર વેબસાઇટ bel-india.in પર ઓનલાઈન અરજી કરી શકો છો.
ADVERTISEMENT
BEL Trainee Engineer Recruitment 2025 Apply Online: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ટ્રેઇની એન્જિનિયરના પદ ભરવા જઇ રહ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બીઇએલ ઇન્ડિયાની વેબસાઇટ bel-india.in પર જઇને ઓનલાઈન અરજી કરી શકે છે. 610 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર 2025 છે.

ADVERTISEMENT
શૈક્ષણિક લાયકાત
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થા/કોલેજમાંથી સંબંધિત વિષયોમાં એન્જિનિયરિંગમાં બી.ઈ./બી.એસસી./બી.એસસી. (4-વર્ષનો અભ્યાસક્રમ) ડિગ્રી હોવી જોઇએ. ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરતા પહેલા સત્તાવાર સૂચનામાં ભરતી માટે લાયકાત અને શૈક્ષણિક લાયકાત તપાસવી.
ADVERTISEMENT
વય મર્યાદા
સામાન્ય અને ઇડબલ્યૂએસ કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 28 વર્ષ છે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને વધુ 5 વર્ષની છૂટ આપવામાં આવશે, અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે. ઉમેદવારો માટે વય મર્યાદા 1 સપ્ટેમ્બર, 2025ના આધારે ગણવામાં આવશે.
ADVERTISEMENT

પગાર
ADVERTISEMENT
પ્રથમ વર્ષ - 30,000 રૂપિયા
બીજું વર્ષ - 35,000 રૂપિયા
ADVERTISEMENT
ત્રીજું વર્ષ - 40,000 રૂપિયા
અરજી ફી
જનરલ, ઓબીસી અને EWS કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 177 અરજી ફી ચૂકવવી પડશે. એસસી, એસટી અને પીડબલ્યુડી કેટેગરીના ઉમેદવારો માટે અરજી નિશુલ્ક છે.

આ પણ વાંચોઃ iPhone 17 મોડેલમાં ગડબડ! એક પછી એક આવી રહી છે સમસ્યા, એપલે આપ્યો આ જવાબ
ભરતી માટે અરજી કેવી રીતે કરવી
ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ bel-india.in ની મુલાકાત લેવી.
હોમ પેજ પર એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
તમારુ રજિસ્ટ્રેશન કરો
હવે લોગ ઇન કરી અને અરજી ફોર્મ ભરો.
અરજી ફોર્મ તપાસો અને તમારી ફી સબમિટ કરો.
અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ તમારી પાસે સાચવી રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Delhi CJP Protest / દિલ્હીમાં આજે ફરી CJPનું વિરોધ પ્રદર્શન, અનેક રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT