ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Modi government will increase railway ticket prices in the new year, find out from which date it will be implemented

નવી મોંઘવારી / નવા વર્ષે મોદી સરકાર વધારશે રેલવે ટિકિટના ભાવ, જાણો કઈ તારીખથી થશે લાગૂ

Published By: Nirav

Last Updated: 09:38 PM, 5 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલ્વે ટૂંક સમયમાં કોરોના વાયરસના રોગચાળાને કારણે અટકેલી ટ્રેનોનું કામકાજ ફરીથી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે આ ટ્રેનો દોડતા પહેલા 6 જાન્યુઆરીથી ઘણી ટ્રેનોના ભાડામાં વધારો થવાનો છે. આ સાથે સીટ રિઝર્વેશન ફરજિયાત બનશે કારણ કે તેનાથી મુસાફરોની સંખ્યા પરનું દબાણ ઓછું થશે.

ADVERTISEMENT

  • રેલ્વે ટિકિટમાં થશે ભાવવધારો 
  • સીટ રિઝર્વેશન ફરજિયાત બનશે
  • 6 જાન્યુઆરીથી થશે લાગૂ 

માહિતી અનુસાર, તમામ ટિકિટના ભાવમાં 15 રૂપિયા રિઝર્વેશન ફીનો સમાવેશ કરવામાં આવશે. આરક્ષણ ઓનલાઇન અથવા ટિકિટ વિંડો દ્વારા કરી શકાય છે. જો કે હવે રેલવેના આ નિર્ણયથી રેલવે ટિકિટના ભાડાંમાં વધારો થવાની શક્યતા છે . 

નવી માર્ગદર્શિકાનું અનામત ફરજિયાત બનશે 

જો કે, ટિકિટની વિંડો ટ્રેનના નિર્ધારિત સમયથી 30 મિનિટ પહેલાં ખુલ્લી રહેશે. નવી માર્ગદર્શિકાનું અનામત ફરજિયાત રહેશે, પછી ભલેને કોઈ પણ યાત્રાનું અંતર કેટલું પણ હોય આ વાતનું તેના પર કોઈ જ ફેર નહીં પડે. 

જમ્મુ-કાશ્મીર અને ઉધમપુર માટે રેલ્વેએ ટ્રેનોનું સંચાલન પણ શરૂ કર્યું છે. અત્યાર સુધી, બંધ ટ્રેનો 1 ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના છે. જે લોકો પટના, દુર્ગ, વારાણસી, અજમેર અને નવી દિલ્હીની મુસાફરી કરે છે તેઓને આ ટ્રેનો શરૂ થતાં સૌથી વધુ ફાયદો થશે. આ માર્ગોની ટિકિટ હાલમાં પડાપડી થઈ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railways Railway reservation railway ticket રેલવે ટિકિટ New inflation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ