ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / mia khalifa reveals shocking earning from adult industry

VIDEO / મિયા ખલીફાએ કર્યો પોર્ન ફિલ્મોથી કમાણીનો ખુલાસો અને...

Published By: Kavan

Last Updated: 04:21 PM, 13 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્સ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા(mia khalifa)એ પોર્ન ઇન્ડસ્ટ્રીથી  થનારી કમાણીનો ખુલાસો કર્યો છે. મિયાનો દાવો છે કે, તેણે એડલ્ટ ફિલ્મો થકી 8.5 લાખ મળ્યા છે. જ્યારે એક સમયમાં સૌથી અધિક સર્ચ થનારી એડલ્ટ એક્ટ્રેસ પણ બની હતી.

ADVERTISEMENT

મિયા  ખલીફાને એડલ્ટ ફિલ્મોના કારણે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. એક ઇન્ટરવ્યુમાં મિયાએ કહ્યું કે લોકો વિચારે છે કે મેં કરોડો રૂપિયા કમાણી કરી છે પરંતુ તે ખોટું છે. 

મિયાનો દાવો છે કે, જ્યારે તેમણે 5 વર્ષ પહેલા એડલ્ટ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો ત્યારથી સામાન્ય નોકરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે. તે સમય ઘણો ડરાવણો હતો. 

જો કે, મિયાએ કહ્યું કે તેણીને એડલ્ડ ઇન્ડ્રસ્ટીમાં જવાનો કોઇ અફસોસ નથી જો કે, તેના ચાહકો એડલ્ટ ફિલ્મથી થનારી કમાણીના દાવાને સ્વીકાર કરતા નથી. સોશ્યલ મીડિયા પર લોકોએ આરોપ લગાવ્યો છે કે, મિયા ખોટું બોલી રહી છે. 

ફેન્સના આરોપ બાદ મિયાએ ખુલાસો કર્યો હતો તેણે ટ્વીટ કરીને કહ્યું કે, ક્યારેય પણ તેણીએ કરોડોના વાયદો કર્યો નથી અને નથી ક્યારેય અપેક્ષા રાખી. હું મારા અને ઇન્ડસ્ટ્રીના સંદર્ભમાં સામાન્ય અફવાઓ સહન કરી રહી છું. 

સંકળાયેલા મુદ્દાઓ

Mia Khalifa adult industry porn film ગુજરાતી ન્યૂઝ મિયા ખલીફા mia khalifa

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ