બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Live frogs from capsicum harvested while shaking be amazed by the video

OMG / શાક કાપતી વખતે કૅપ્સીકમમાંથી નીકળ્યો જીવતો દેડકો, વીડિયો જોઈને દંગ રહી જશો

Intern

Last Updated: 12:45 PM, 20 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે રેસ્ટોરેન્ટ કે અન્ય જગ્યા જમવા જાવ છો તો જમવામાં ઘણી વખત જીવજંતુ વગેરે ચીજવસ્તુઓ મળી આવે છે તેવા કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ આ વખતે કંઇક ચોંકાવનારી અલગ ઘટના બની છે. એક કેનેડી જમવાનું બનાવતો હતો અને તેને કેપ્સીકમ મરચામાંથી જીવિત દેડકો મળી આવ્યો.

  • કેપ્સીકમમાંથી દેડકો નીકળ્યો
  • દેડકાને ક્યુબેકના કૃષિ મંત્રાલયમાં મોકલી આપવામાં આવ્યો છે
  • સોશ્ય્લ મીડિયામાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે

એક કેનેડી દંપતીને આગલા અઠવાડિયે જમવાનું બનાવતી વખતે એવી વસ્તુ મળી કે જે જોઇને તે હેરાન થઈ ગયા. ડિનર બનાવતી વખતે તેમને કેપ્સીકમ મરચામાંથી જીવતો દેડકો મળ્યો.

એક મીડિયા રીપોર્ટ એવું જણાવી રહ્યું છે કે ક્યુબેકના સ્ગુએનએ માં નિકોલ ગાગન અને ગૈરાડ બ્લેકબર્ન 9 ફેબ્રુઆરીની રાત્રે જમવાનું બનાવી રહ્યાં હતાં અને તે વખતે કેપ્સીકમ મરચામાંથી જીવિત દેડકો નીકળી આવ્યો. 

કપલે જણાવ્યું કે જે જીવિત દેડકો કેપ્સીકમમાંથી નીકળી આવ્યો તેમને ક્યુબેકના કૃષિ મંત્રાલયમાં મોકલી આપવામાં આવ્યો છે. આ ઘટના સોશ્યલ મીડીયામાં ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

એક યુઝરે જણાવ્યું કે મને કેપ્સીકમ મરચામાંથી એક એવી વસ્તુ મળી હતી કે જ્યારે જયારે હવે કેપ્સીકમને સમારં છું ત્યારે એક અલગ પ્રકારનો જ ડર લાગે છે. ત્યારે બીજા યુઝર્સે લખ્યું કે મને પણ એક વખત કેળાની અંદરથી મકોડો મળ્યો હતો. ત્યારબાદ મેં 2 વર્ષ સુધી કેળા ખાધા નહી.

સંકળાયેલા મુદ્દાઓ

Capsicum Frogs canada કેનેડા કેપ્સીકમ મરચા દેડકો OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ