બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / તમારા કામનું / તૈયાર રહેજો! આ તારીખથી અહીં ઘણું બધું સસ્તું મળશે, શરૂ થશે બમ્પર સેલ
Last Updated: 03:18 PM, 26 July 2025
જો તમે પણ આવનાર તહેવારો માટે શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો તો આ ઓફર ખાસ તમારા માટે જ છે. થોડા જ દિવસોમાં ઓનલાઈન શોપિંગ એપ ફ્લિપકાર્ટ દ્વારા ફ્રીડમ સેલ 2025 શરૂ થવા જઈ રહ્યો છે. આ સેલમાં તમને દરેક વસ્તુ પર આકર્ષક ઓફરનો લાભ મળશે અને પૈસાની બચત પણ થશે.
ADVERTISEMENT
ક્યારે શરૂ થશે સેલ?
આ સેલ 1 ઓગસ્ટથી શરુ થશે, જેમાં અનેક વિશિષ્ટ ઓફરો મળશે. જો તમે પ્લસ અથવા VIP મેમ્બર છો, તો તમને સેલનો એક દિવસ પહેલાં એક્સેસ મળશે.
ADVERTISEMENT
કઈ ખાસ ઓફરો મળશે?
આ સેલમાં તમને અનેક બેંક ઓફરો અને ડિસ્કાઉન્ટ લાભ મળશે. ફ્રીડમ ડીલ, રશ ઓવર અને બમ્પર ઓવર જેવા વિશિષ્ટ ઓફરો મળશે.
ADVERTISEMENT

સેલનો લાભ કઈ રીતે લઈ શકાશે?
ADVERTISEMENT
ફ્લિપકાર્ટ ફ્રીડમ સેલ 2025ની શરૂઆત 1 ઓગસ્ટથી થશે , જે ફોન એપ પર દેખાઈ રહી છે. તેમ છતાં, વેબસાઇટ પર 2 ઓગસ્ટની તારીખ દર્શાવવામાં આવી છે. આ સેલનો લાભ તમે ફ્લિપકાર્ટની ઓફિશિયલ વેબસાઇટ અને એપ પરથી લઈ શકો છો.
એમેઝોન પર જોવા મળશે સેલ
ADVERTISEMENT
ફ્લિપકાર્ટ ફ્રીડમ સેલ સાથે એમેઝોન પર પણ સેલ શરૂ થવાનો. તમે બંને પ્લેટફોર્મ પરથી ઓફરનો લાભ લઈ શકશો.
એક દિવસ પહેલાં મળશે સેલ
ADVERTISEMENT
1 ઓગસ્ટથી સેલનો એક્સેસ VIP મેમ્બરો માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે સામાન્ય યુઝર્સ માટે 2 ઓગસ્ટથી આ સેલ શરૂ થશે.

ડિસ્કાઉન્ટ ઓફરો પણ મળશે
સેલની ઓફરો શું રહેશે તેના વિશે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ, ગ્રાહકોને બેંક ઓફર હેઠળ 15% સુધી ડિસ્કાઉન્ટ મળશે.
ફોન મળશે સસ્તા
કંપની અન્ય ઓફરો ટૂંક સમયમાં રિવીલ કરશે. જો તમે નવો મોબાઈલ ખરીદવા માંગો છો, તો આ સેલનો લાભ ઉઠાવી શકો છો.
વધુ વાંચો: મોવા છતાં પણ પડે છે ઘઉંમાં ધનેરા, તો કરો આ નવો ઉપાય, ક્યારેક નહીં પડે, 5 વર્ષ સુધી ફ્રેશ રહેશે
થોડા દિવસો પહેલા જ ફ્લિપકાર્ટનો GOAT સેલ પૂરો થયો છે. જો તમે એ સેલમાં લાભ લેવાનું ચૂકી ગયા છો તો હવે આવનારા ફ્લિપકાર્ટ ફ્રીડમ સેલમાં આકર્ષક અને ખાસ ઓફર સાથે લાભ લઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.