ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 'તારક મહેતા...' ની બબિતા જીનો દેશી અવતાર: ડાર્ક ગ્રીન અનારકલીમાં મુનમુન દત્તાનો રોયલ લુક વાયરલ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 'તારક મહેતા...' ની બબિતા જીનો દેશી અવતાર: ડાર્ક ગ્રીન અનારકલીમાં મુનમુન દત્તાનો રોયલ લુક વાયરલ

Last Updated: 10:53 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મુનમુન દત્તાએ લીલા અનારકલી સૂટમાં એથનિક લુકની સુંદર તસવીરો શેર કરી છે. જેમાં ટ્રેડિશનલ ઝુમકા સાથેનો આ દેશી અંદાજ ફેન્સનું દિલ જીતી લે તેવો છે.

1/5

photoStories-logo

1. મુનમુન દત્તા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ફેમસ એક્ટ્રેસ મુનમુન દત્તા (બબિતા જી) પોતાના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. તાજેતરમાં તેને ઇન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ આઉટફિટમાં કિલર ફોટા શેર કર્યા છે, જેને જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અનારકલી શૂટ

આ ખાસ ફોટોશૂટમાં મુનમુન ઘેરા લીલા (ડાર્ક ગ્રીન) રંગના અનારકલી શૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ કુર્તીના નેકલાઇન પર થયેલું સોનેરી વર્ક અને ફ્રન્ટ બટન્સ તેને ક્લાસી લુક આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સોનેરી બોર્ડર

જ્યારે નીચેના ભાગે આપેલી પહોળી સોનેરી બોર્ડર તેના આઉટફિટને વધુ રોયલ બનાવે છે. તેની આ તસવીરોમાં દેશી અંદાજ અને આધુનિકતાનું સુંદર મિક્સઅપ જોવા મળે છે, જે દરેકને આકર્ષે તેવું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. નેકલેસ પહેરવાનું ટાળ્યું

આ લુકને પરફેક્ટ બેલેન્સ આપવા માટે તેને ગળામાં નેકલેસ પહેરવાનું ટાળ્યું છે અને માત્ર લાંબા-હેવી ટ્રેડિશનલ ઝુમખા તેમજ હાથમાં નકશીદાર હેન્ડ ઓર્નામેન્ટ કેરી કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. હેર સ્ટાઈલ

તો વાળમાં ગોટાપટ્ટીવાળી ચોટલી, માથા પર નાની લીલી બિંદી અને હોઠ પર રેડ લિપસ્ટિક તેના આ એથનિક અવતારમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

traditional outfit ethnic look Munmun Dutta
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ