ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં ચા પીવાની બાબતે 15 વર્ષના સગીરે 17 વર્ષના સગીરની છરી હુલાવીને હત્યા કરી
Last Updated: 07:34 PM, 24 September 2026
ADVERTISEMENT
સુરેન્દ્રનગર શહેરમાં સગીર મિત્રોએ ચા પીવાની બાબતમાં ઝઘડો થવાથી એનું મન દુઃખ રાખી અને 15 વર્ષના સગીરે 17 વર્ષના સગીરની છરીના ઘા મારી હત્યા કરી નાખતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
આરોપી માટે ચા ન મંગાવતા ઝગડો થયો
સુરેન્દ્રનગરના એક વિસ્તારમાં રહેતા ચારથી પાંચ સગીર મિત્રો નવા જકશન નજીક હોટલ ઉપર રાતના સમયે ચા પાણી પીવા ગયા હતા ત્યારે ચા પાણી ભોગ બનનારે મંગાવ્યા હતા પરંતુ જે આરોપી છે તેની માટે ચા ના મંગાવતા તેનું મન દુઃખ રાખી અને તેની હત્યા કરી હોય તેવું સામે આવી રહ્યું છે પાંચ મિત્રો સુરેન્દ્રનગરના નવા જકશન નજીક રાતના સમયે ચા પાણી પીવા ગયા હતા ત્યારે એક સગીરની ચા આ ભોગ બનાને ના મંગાવી હતી જેથી તેનું મન દુઃખ રાખ્યું હતું અને ત્યારબાદ બધા મિત્રો ઘરે ગયા હતા અને ઘરે ગયા બાદ આજે સગીર માટે ચા નથી મંગાવી તેણે તેનું મન દુઃખ રાખી અને તેને બહાર બોલાવ્યો હતો અને આજે વિસ્તાર છે ત્યાં તેને બોલાવી અને તેના ઘરની નજીક જ તે છરીના ઉપરાંત છાપરી હા મારી અને ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
આરોપી સગીરની ધરપકડ
ADVERTISEMENT
આરોપી સગીર 14 વર્ષનો છે અને તેનો મિત્ર ભોગ બનનાર 17 વર્ષનો છે હત્યા થવાનું કારણ નજીક નજીકમાં રહેતા સગીર મિત્રો રાતના સમયે નવા જકશન નજીક આવેલ જાની કીટલી પર ચા પીવા ગયા હતા ત્યારે હત્યા કરનાર સગીરની ચા બનનારે ના મંગાવતા તેનું મન દુઃખ રાખી અને તેને ઘરેથી બહાર બોલાવી અને છરીના ઘા મારી અને તેની હત્યા કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું ત્યારે પોલીસે હવે આ સગીર આરોપીની અટકાયત કરી છે અને તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ફ્રી ટ્રેડ ડીલ / 20 ઓકટોબરથી આ દેશ સાથે ભારતનો મુક્ત વેપાર કરાર બનશે અમલી
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ફ્રી ટ્રેડ ડીલ / 20 ઓકટોબરથી આ દેશ સાથે ભારતનો મુક્ત વેપાર કરાર બનશે અમલી
ADVERTISEMENT