ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાજપે તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકા પેટા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા, કોને મળી ટીકિટ?

રાજનીતિ / ભાજપે તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકા પેટા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા, કોને મળી ટીકિટ?

Published By: Hiralal Parmar
Reported By: Parth Jani

Last Updated: 08:16 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકા પેટા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા. 5 બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે.

ADVERTISEMENT

ભાજપે તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકા પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં દ્રારકા જીલ્લાના ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે માલતીબેન કડોડીયાની પસંદગી કરી છે. જ્યારે રાજકોટના પડધરી તાલુકા પંચાયતની થોરિયાળી બેઠકની પેટા ચૂંટણી માટે મહેશ ભાઈ પીપળીયાના નામની જાહેરાત કરાઈ છે.

ત્રણ નગરપાલિકા ની પેટા ચૂંટણી માટે નામ જાહેર

ભાજપે ત્રણ નગરપાલિકા છોટા ઉદેપુર, બાયડ અને ખેરાલુ નગરપાલિકાની પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કર્યાં છે જેમાં છોટા ઉદેપુર વોર્ડ નંબર ચારની ત્રીજી બેઠક માટે રજનીબેન રાઠવાને બાયડના વોર્ડ નંબર 3ની ત્રીજી બેઠક માટે મહેશ ભાઈ પરમારને અને ખેરાલુના વોર્ડ નંબર 1 ની ચોથી સીટ માટે શુભમ પટેલને ટીકિટ આપી છે.

વધુ વાંચો : સુરેન્દ્રનગરમાં ચા પીવાની બાબતે 15 વર્ષના સગીરે 17 વર્ષના સગીરની છરી હુલાવીને હત્યા કરી

આદર્શ આચારસંહિતા અમલમાં

ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

local body elections news BJP local body elections

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ