ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કર્યો, શબઘરમાં જ કાપી નાખી હાથ-પગની નસો

દુખદ / સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કર્યો, શબઘરમાં જ કાપી નાખી હાથ-પગની નસો

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 07:00 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બીજા એક ડોક્ટરના આપઘાતનો બનાવ સામે આવ્યો છે.

ADVERTISEMENT

સુરત નવી સિવિલની મેડિકલ કોલેજમાં દોઢ મહિનામાં બીજા ડોક્ટરે આત્મહત્યા કરી છે. એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં રેસિડેન્ટ ડોક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ ડાબા હાથે ત્રણ કટ મારી અને પગની નસો કાપીને જીવન ટૂંકાવ્યું હતું.

શબઘરમાં જ કાપી નાખી હાથ-પગની નસો

રેસિડેન્ટ ડોક્ટર યોગેન્દ્ર પ્રજાપતિએ હાથ અને પગની નસો કાપીને જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરનાર ડોક્ટર યોગેન્દ્ર પ્રજાપતિ પરિણીત હતા અને તેઓ તેમની પત્ની સાથે સિવિલ કેમ્પસની હોસ્ટેલમાં જ રહેતા હતા. મૃતક ડોક્ટરના પત્ની પણ હોમિયોપેથીના ડોક્ટર છે.

વધુ વાંચો : 'મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ ચૂંટણીમાં ગોટાળા કર્યાં', PCમાં રાહુલ ગાંધીના ગંભીર આરોપ

પરીક્ષામાં નાપાસ થતાં કર્યો આપઘાત

18 સપ્ટેમ્બરના રોજ યોગેન્દ્રની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં તે ફેલ થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ તેણે આ પગલું ભરી લીધું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat surat news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ