ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સૂર્ય દેવને જળ ચઢાવતી વખતે ક્યારેય ન કરો આ 3 ભૂલો, સૂર્ય પૂજાના આ નિયમો બદલી દેશે તમારું ભાગ્ય

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / સૂર્ય દેવને જળ ચઢાવતી વખતે ક્યારેય ન કરો આ 3 ભૂલો, સૂર્ય પૂજાના આ નિયમો બદલી દેશે તમારું ભાગ્ય

Last Updated: 05:06 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સૂર્ય દેવને જળ અર્પિત કરવાથી જીવનમાં સકારાત્મકતા, આત્મવિશ્વાસ અને સુખ-શાંતિ આવે છે, પરંતુ જળ અર્પિત કરતી વખતે યોગ્ય નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

1/6

photoStories-logo

1. સૂર્ય દેવને જળ ચઢાવતી વખતે ક્યારેય ન કરો આ 3 ભૂલો, સૂર્ય પૂજાના આ નિયમો બદલી દેશે તમારું ભાગ્ય

હિંદુ ધર્મમાં સૂર્ય દેવને 'પ્રત્યક્ષ દેવતા' માનવામાં આવે છે, જેમના દર્શન દરરોજ સાક્ષાત્ થાય છે. સનાતન પરંપરા અનુસાર, દરરોજ સવારે સૂર્ય દેવને જળ ચઢાવવાથી વ્યક્તિના જીવનમાં ઊર્જા, આત્મવિશ્વાસ અને માન-સન્માન વધે છે. સાથે જ પરિવારમાં સમૃદ્ધિ અને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ જ કારણસર અનેક લોકો પોતાના દિવસની શરૂઆત સૂર્ય પૂજાથી કરતા હોય છે. પરંતુ ઘણીવાર અજાણતા અર્ઘ્ય આપતી વખતે કેટલીક ગંભીર ભૂલો થઈ જતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અર્પિત કરેલું જળ પગમાં ન આવવું જોઈએ

જ્યારે તમે સૂર્ય દેવને જળ ચઢાવો છો, ત્યારે તેના છાંટા કે ધાર સીધી તમારા પગ પર ન પડવી જોઈએ. જો ઘર કે ગેલેરીમાં જળ સીધું જમીન પર વહી જવાની યોગ્ય જગ્યા ન હોય, તો નીચે એક સ્વચ્છ વાસણ રાખી દેવું જોઈએ. પાછળથી આ એકત્રિત થયેલા પવિત્ર જળને છોડ-છોડવામાં અથવા પૂજામાં ઉપયોગમાં લઈ શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સૂર્ય દેવ સામે સીધું ન જોવું

અર્ઘ્ય આપતી વખતે પોતાની નજરો સીધી સૂર્ય દેવ સામે રાખવાને બદલે નીચેની તરફ રાખવી જોઈએ. જળની જે ધાર વહેતી હોય, તે ધારની વચ્ચેથી સૂર્યના કિરણોના દર્શન કરવા શાસ્ત્રોક્ત રીતે શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બપોરે કે મોડા સમયે જળ ન અર્પિત કરવું

સૂર્ય દેવને જળ ચઢાવવાનો શ્રેષ્ઠ અને ઉત્તમ સમય સૂર્યોદયનો એટલે કે વહેલી સવારનો છે. જેમ બને તેમ સવારે જલદી અર્ઘ્ય આપવાનો આગ્રહ રાખવો જોઈએ. બપોરના સમયે સૂર્યને જળ ચઢાવવાનું ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. પૂજામાં નિયમિતતા અને 40 દિવસનો નિયમ

એસ્ટ્રોલોજર લતિકા શર્મા જણાવે છે કે સૂર્ય પૂજામાં સમય અને નિયમનું ખૂબ મહત્વ છે. દરરોજ એક નિશ્ચિત સમયે જ પૂજા કરવાની ટેવ પાડવી જોઈએ. જો કોઈ વ્યક્તિ સતત 40 દિવસ સુધી સંપૂર્ણ નિયમ અને ભક્તિભાવ સાથે સૂર્ય દેવને જળ અર્પિત કરે છે, તો તેને પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનમાં અદ્ભુત અને સકારાત્મક ફેરફારો જોવા મળે છે. આ નિયમિતતાથી વ્યક્તિમાં શિસ્ત અને પોઝિટિવ થિંકિંગનો વિકાસ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડિસ્ક્લેમર

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SuryaPuja ArghyaRules AstrologyTips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ