ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મેષને મળશે સફળતા, આ ત્રણ રાશિના જાતકોએ સાચવવું, વાંચો 25 સપ્ટેમ્બરનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / મેષને મળશે સફળતા, આ ત્રણ રાશિના જાતકોએ સાચવવું, વાંચો 25 સપ્ટેમ્બરનું રાશિફળ

Last Updated: 11:03 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ શુક્રવાર (25 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

25 09 2026 શુક્રવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ ચૌદસ, નક્ષત્ર શતતારા સવારે 11:21 પછી પૂર્વભાદ્રપદ, યોગ શૂળ, કરણ ગર સવારે 11:16 પછી વણિજ, રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ, લ, ઈ)

ધંધામાં તમારી કોઠાસૂઝથી સફળતા મળશે. વાણીનો ઉપયોગ વિનયપૂર્વક કરવો, જેથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહે. આર્થિક લાભની શક્યતા છે. સંતાન સંબંધે સારા સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ, વ, ઉ)

જીવનસાથીનો ઉત્તમ સહકાર મળશે. ઉચ્ચ અધિકારી વર્ગ તરફથી લાભ થવાની શક્યતા છે. પ્રવાસ આનંદદાયક રહેશે. પેટ અને ચામડી સંબંધિત તકલીફમાં સાવચેતી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક, છ, ઘ)

પારિવારિક જીવન સુખમય રહેશે અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. મહત્વના નિર્ણયો લેતી વખતે ઉતાવળ ટાળીને વિચારપૂર્વક આગળ વધવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ, હ)

પિતા અને પરિવાર તરફથી લાભ મળશે. સન્માન અને પ્રેમની હૂંફ પ્રાપ્ત થશે. ભાગ્યનો સાથ મળશે અને વ્યક્તિગત સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ, ટ)

આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે. દામ્પત્ય જીવનમાં શાંતિ અને સુમેળ રહેશે. તણાવ તથા ટેન્શનથી દૂર રહેવું. તમારા પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ, ઠ, ણ)

હરીફાઈવાળા કામમાં વિજય મળશે. કરેલી મહેનતનું સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. સાસરી પક્ષ તરફથી લાભ મળી શકે છે. વ્યર્થ દોડાદોડી અને બિનજરૂરી કામોથી દૂર રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર, ત)

પારિવારિક જીવન સુખમય રહેશે. તબિયત બાબતે સાવચેતી રાખવી. સંતાનોને લગતા પ્રશ્નોમાં હળવાશ અનુભવાશે. આવકના નવા સાધનો મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન, ય)

રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે અને કામમાં આનંદની અનુભૂતિ થશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. મોસાળ પક્ષ તરફથી લાભ મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ, ધ, ફ, ઢ)

ધંધાકીય યોજનાઓ સફળ થશે. મોટાભાઈનો સહયોગ મળશે. વાદવિવાદથી દૂર રહેવું. આર્થિક લાભ સામાન્ય રહેશે, તેથી ખર્ચમાં સંતુલન જાળવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ, જ)

સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે અને કાર્યસ્થળે સન્માન મળશે. જોકે આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ધંધાકીય સફળતામાં કેટલાક અવરોધો આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ, શ, સ, ષ)

માનસિક પરેશાની અનુભવાઈ શકે છે. કામમાં નિષ્ફળતા ટાળવા માટે વધુ ધ્યાન અને આયોજન જરૂરી રહેશે. આર્થિક મુશ્કેલી રહી શકે છે તથા ધંધાકીય સફળતામાં અવરોધો આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ, ચ, ઝ, થ)

વ્યક્તિગત ઓળખાણો લાભદાયી સાબિત થશે. નોકરી-ધંધામાં ઉન્નતિના યોગ છે. તબિયત સારી રહેશે. નાના-મોટા રોકાણ માટે સમય અનુકૂળ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Aaj Nu rashifal Daily Rashifal 25 September 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ