ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / શુક્રવારે થિયેટર્સ અને OTT પર ધમાલ મચાવશે આ ફિલ્મો અને સિરીઝ, જુઓ યાદી

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / શુક્રવારે થિયેટર્સ અને OTT પર ધમાલ મચાવશે આ ફિલ્મો અને સિરીઝ, જુઓ યાદી

Last Updated: 10:05 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

25 સપ્ટેમ્બરે થિયેટરો અને ઓટીટી પ્લેટફોર્મ પર કુલ 8 ફિલ્મો-સિરીઝ રિલીઝ થઈ રહી છે. જેમાં કોમેડીથી લઈને થ્રિલર અને ડ્રામા સુધીનો મનોરંજનનો ઓપ્શન મળશે.

1/8

photoStories-logo

1. અપકમિંગ મુવી-સીરીઝ

સપ્ટેમ્બરનો છેલ્લો શુક્રવાર મનોરંજન પ્રેમીઓ માટે ખાસ બનવા જઈ રહ્યો છે. 25 સપ્ટેમ્બરે થિયેટરો અને વિવિધ ઓટીટી પ્લેટફોર્મ પર કુલ 8 ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવાની છે. નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો, જિયો હોટસ્ટારથી લઈને સિનેમાહૉલ સુધી મનોરંજનનો મેળો લાગવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ તેના વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ડોન્ટ બી શાય

સૌથી પહેલાં વાત કરીએ આલિયા ભટ્ટની પ્રોડક્શન ‘ડોન્ટ બી શાય’ની. આ યંગ એડલ્ટ કોમેડી ફિલ્મ પ્રાઇમ વિડિયો પર આવી રહી છે. સ્ટોરી શાય નામની છોકરીની આસપાસ ફરે છે જે પોતાનું જીવન સંપૂર્ણ પ્લાનિંગથી જીવે છે પણ અચાનક બે છોકરાઓ વચ્ચે ફસાઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. બકૈતી સીઝન 2

ઝી૫ પર ‘બકૈતી સીઝન 2’ આવી રહી છે. કટારિયા પરિવારની મુશ્કેલીઓ આ વખતે વધુ વધી જશે. અજય, અલ્કા અને અમન ફરીથી પૂર્વજોના ઘર કટારિયા કુટીરમાં પાછા ફરે છે અને હવે બે સંબંધીઓને એક જ છત નીચે રહેવાનું છે. જોઈન્ટ ફેમિલીમાં શું નવો હંગામો થશે, તે જોવા જેવું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ધ વ્વાન – ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ

થિયેટરોમાં મોટી રિલીઝ તરીકે ‘ધ વ્વાન – ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ આવી રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા અભિનિત આ સુપરનેચરલ થ્રિલર ફિલ્મ બિહારની નજીકના એક ગામના રહસ્યમય જંગલોની બેકગ્રાઉન્ડ પર આધારિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. હુંકાર – ધ રોર

જિયો હૉટસ્ટાર પર બે ફિલ્મો આવી રહી છે. ‘હુંકાર – ધ રોર’ એક ક્રાઇમ થ્રિલર છે, જેમાં 17 વર્ષની મીનૂ રાવત એક શક્તિશાળી નેતા પર દુષ્કર્મનો આરોપ મૂકે છે. તપાસની જવાબદારી એસીપી જસલીન સિંહ સોનીને સોંપવામાં આવે છે. અનીત પડ્ડા, ફાતિમા સના શેખ અને રઘુબીર યાદવ મુખ્ય રોલમાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. મેંગો પચ્ચા

બીજી ફિલ્મ ‘મેંગો પચ્ચા’ એક્શન ડ્રામા છે. પ્રશાંત ઉર્ફે પચ્ચા મૈસૂરમાં પિતાની દુકાન ચલાવે છે પણ અચાનક તેને પિતાના સ્મગ્લિંગ બિઝનેસ વિશે સત્ય જાણવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. ધ ફાઇનલ પ્રોબ્લેમ

નેટફ્લિક્સ પર ‘ધ ફાઇનલ પ્રોબ્લેમ’ અને ‘યુનાબોમ્બર’ આવી રહી છે. પહેલી ફિલ્મ 1959ની સ્ટોરી છે. જેમાં એક અભિનેતા શેરલોક હોમ્સની ભૂમિકા ભજવતો હતો અને હવે એક રહસ્યમય મોતની તપાસ કરે છે. બીજી ફિલ્મ બે અલગ સમયની સ્ટોરી છે, જેમાં હાર્વર્ડના વિદ્યાર્થી અને પછી FBIની તપાસ સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. લવ લોટરી

થિયેટરોમાં બીજી ફિલ્મ ‘લવ લોટરી’ છે. આ કોર્ટરૂમ ડ્રામા એક વિવાહિત જોડીની તૂટેલ લગ્ન અને કાનૂની લડાઈની સ્ટોરી કહે છે. અક્ષય ઓબેરોય અને હેલી દારુવાલા મુખ્ય ભૂમિકામાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

OTT platforms Netflix New release
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ