ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 25 સપ્ટેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

11 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 25 સપ્ટેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 11:22 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે મૂળાંક 1થી 9 સુધીના લોકો માટે સાવચેતી, ધીરજ અને યોગ્ય નિર્ણયની જરૂરિયાત રહેશે. નાણાં, સંબંધો અને કાર્યક્ષેત્રે વ્યવહારુ અભિગમ અપનાવવાથી દિવસ વધુ સારો પસાર થઈ શકે છે.

1/11

photoStories-logo

1. અંક શાસ્ત્ર

અંક શાસ્ત્ર અનુસાર 25 સપ્ટેમ્બરનો દિવસ મૂળાંક 1થી 9 ના જાતકો માટે અલગ-અલગ તકો અને પરિવર્તનો લઈને આવશે. આજે કેટલાક લોકો માટે કરિયર અને નાણાકીય દ્રષ્ટિએ પ્રગતિના રસ્તા ખુલશે. તો અમુક લોકોએ નિર્ણયો લેતી વખતે વિવેક અને સાવધાની રાખવી પડશે. ચાલો જાણીએ તેના વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૂળાંક 1

આજનો દિવસ આત્મચિંતન અને માનસિક શાંતિ માટે સારો છે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો તરફ રુચિ વધશે. ઘરમાં કોઈ ખુશીનો પ્રસંગ કે ઉજવણીનો માહોલ બની શકે છે. આર્થિક રોકાણ માટે નવા ઓપ્શન મળશે પરંતુ ભાવનાઓમાં વહીને ઉતાવળે મોટો નિર્ણય લેવાથી બચવું. તમારા માટે શુભ અંક 18 અને શુભ રંગ ગ્રે રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. મૂળાંક 2

હેલ્થને લગતી જૂની સમસ્યાઓમાંથી રાહત મળવાના સંકેત છે. નોકરિયાત વર્ગ માટે પ્રમોશન કે નવી જવાબદારીઓ સાથે જોડાયેલા સારા સમાચાર મળી શકે છે. કામકાજમાં બીજા પર નિર્ભર રહેવાને બદલે જાતે આગળ વધીને પહેલ કરવી ફાયદાકારક રહેશે. તમારા માટે શુભ અંક 11 અને શુભ રંગ બ્રાઉન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. મૂળાંક 3

સંબંધોમાં ચાલતી જૂની મુશ્કેલીઓ કે મનમુટાવનો વાતચીત દ્વારા ઉકેલ આવશે. ભૂતકાળમાં કરેલા નાણાકીય રોકાણમાંથી લાભ મળવાની શક્યતા છે. પરિવારમાં વિવાદ ટાળવા પોતાની વાત શાંતિથી રજૂ કરવી. તમારા માટે શુભ અંક 6 અને શુભ રંગ ગુલાબી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. મૂળાંક 4

કોઈ નવો બિઝનેસ કે નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે. પરિવાર અને ભાઈ-બહેનોનો પૂર્ણ સહયોગ મળશે. વિદ્યાર્થીઓની ભણતર અંગેની ચિંતા દૂર થશે અને દામ્પત્ય જીવનમાં તાલમેલ જળવાઈ રહેશે. તમારા માટે શુભ અંક 4 અને શુભ રંગ કેસરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મૂળાંક 5

આજનો દિવસ થોડા પડકારો સાથે આવી શકે છે. વેપાર-ધંધામાં મોટો નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરો, અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારી રહેશે. નોકરી કરતા લોકો માટે કમાણીના નવા રસ્તા ખુલી શકે છે પણ ખર્ચ પણ વધવાની સંભાવના છે. તેથી આવક વધે તો પણ બજેટ પર કાબૂ રાખવો અને બિનજરૂરી ખર્ચથી દૂર રહેવું જરૂરી છે. તમારા માટે શુભ અંક 3 અને શુભ રંગ લાલ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. મૂળાંક 6

આજે કોઈ જૂના કે મહત્વના કામ અંગે ચર્ચા કે બેઠક થઈ શકે છે. વર્કપ્લેસમાં અટકેલાં કામોને ફરીથી ગતિ આપવાનો તમારો પ્રયાસ સફળ નીવડશે. અંગત સંબંધોમાં જો ગેરસમજ હોય તો ખુલ્લા મનથી વાતચીત કરીને તેને દૂર કરવાનો સમય છે. દિવસ દરમિયાન નવી તકોની શોધ પર ધ્યાન રહેશે. પણ પૈસા ખર્ચતા પહેલાં જરૂરિયાત અને બજેટનું ખાસ ધ્યાન રાખો. તમારા માટે શુભ અંક 12 અને શુભ રંગ લેમન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મૂળાંક 7

મુસાફરી કરનારાઓ માટે આજનો દિવસ ખૂબ અનુકૂળ રહેશે. અમુક હેતુથી કરેલી યાત્રા ફાયદાકારક અને સારો અનુભવ આપનારી સાબિત થશે. હાથમાં લીધેલા કામને પૂરું કરવાનો ઉત્સાહ જળવાઈ રહેશે. જો કોઈ કાનૂની કે કોર્ટ-કચેરીના મામલા ચાલી રહ્યા હોય તો ઉતાવળ ન કરતાં ધીરજ અને સમજદારીથી આગળ વધો. તમારા માટે શુભ અંક 12 અને શુભ રંગ લીલો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. મૂળાંક 8

વેપારમાં નાણાકીય લેવડ-દેવડ અંગે આજે વિશેષ સાવચેતી રાખો. કોઈ પણ વ્યક્તિ પર પૂરતી તપાસ વગર આર્થિક ભરોસો ન મૂકો. સ્વાસ્થ્યમાં થોડી સુસ્તી કે અસ્વસ્થતા જણાય તો આરામ અને નિયમિત દિનચર્યા પર ધ્યાન આપો. નોકરીની શોધમાં રહેલા લોકોને સારા સમાચાર કે નવી તકો મળી શકે છે, પણ સાચા સમયે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. તમારા માટે શુભ અંક 9 અને શુભ રંગ પીળો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. મૂળાંક 9

કરિયર કે નોકરીની શોધમાં રહેલા લોકો માટે આજનો દિવસ આશાસ્પદ રહેશે. પરિવાર તરફથી કોઈ શુભ સમાચાર મળતાં ઘરમાં આનંદનો માહોલ છવાઈ જશે. ઘરેલુ જવાબદારીઓ વધવાના કારણે સમયનું સંચાલન વ્યવસ્થિત રાખવું પડશે. આજે કોઈ પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે, જે ભવિષ્યમાં ખૂબ કામ આવી શકે છે. તમારા માટે શુભ અંક 16 અને શુભ રંગ વાદળી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Numerology Ankarashi Root Number
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ