ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં પઠાણી ઉઘરાણીના નામે વ્યાજખોરે યુવક પર ગુજાર્યો ત્રાસ, રૂપિયા વસૂલવા યુવકને ઓફિસમાં બોલાવીને માર્યો માર

ક્રાઈમ / સુરતમાં પઠાણી ઉઘરાણીના નામે વ્યાજખોરે યુવક પર ગુજાર્યો ત્રાસ, રૂપિયા વસૂલવા યુવકને ઓફિસમાં બોલાવીને માર્યો માર

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 01:00 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં વધુ એક વાર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. પઠાણી ઉઘરાણીના નામે વ્યાજખોરે યુવક પર ત્રાસ ગુજાર્યો હતો.

ADVERTISEMENT

સુરતમાં ફરી વ્યાજખોરો બેફામ બન્યાં છે. પઠાણી ઉઘરાણીના નામે વ્યાજખોરે યુવક પર ત્રાસ ગુજાર્યો હતો. વ્યાજે આપેલા રૂપિયા વસૂલવા વ્યાજખોરે યુવકને ઓફિસમાં બોલાવીને માર્યો માર હતો. યુવકને નિર્દયતાપૂર્વક માર મારતા વ્યાજખોરનો વીડિયો વાયરલ થયો હતો જે પછી પોલીસે તપાસ શરુ કરી હતી.

ઓફિસમાં બોલાવી મારપીટ

તાજેતરમાં સુરતમાંથી વ્યાજખોરે યુવકને પોતાની ઓફિસમાં બોલાવીને ઉપરાછાપરી લાફા ઝીંકી માર માર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

વધુ વાંચો : VIDEO : "અમારી સાથે પણ આવું બને છે", નિરમા યુનિ.માં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનો કાંઠલો પકડવા પર બોલ્યાં હકાભા ગઢવી

મહિલા સફાઈ કામદાર પર ત્રાસ

ઉલ્લેખનીય છે કે સુરતમાં આ પહેલા પણ વ્યાજખોરોના આતંકની ઘણી ઘટનાઓ સામે આવી હતી. ચાડ એક મહિલા સફાઈ કામદાર પાસેથી 2.5લાખ રૂપિયાના બદલામાં 5.45 લાખ રૂપિયા વસૂલવા છતાં વ્યાજખોરો દ્વારા વધુ ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનો મામલો સામે આવ્યો હતો. સુરત પોલીસ દ્વારા બેફામ બનેલા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે અને અવારનવાર કડક કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવે છે. જો કોઈ વ્યાજખોર ગેરકાયદેસર રીતે ઊંચું વ્યાજ વસૂલતો હોય કે ધાકધમકી આપતો હોય, તો નાગરિકોએ તુરંત પોલીસનો સંપર્ક કરવો જોઈએ.

માર મારવાનો વીડિયો વાયરલ

માર મારવાની સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી હતી. જાહેરમાં દાદાગીરી કરતા વ્યાજખોરોના વિડીયોથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat surat news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ