ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / નાક પર થતાં બ્લેકહેડ્સથી કાયમી છુટકારો, આયુર્વેદિક એક્સપર્ટનો નુસખો સસ્તો અને સારો

હેલ્થ / નાક પર થતાં બ્લેકહેડ્સથી કાયમી છુટકારો, આયુર્વેદિક એક્સપર્ટનો નુસખો સસ્તો અને સારો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 12:03 PM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Blackheads Home Remedies: નાક પર થતાં બ્લેકહેડ્સથી તમે પરેશાન છો તો આ એક ઉપાય અજમાવવાથી તમે તેનાથી કાયમી છુટકારો મેળવી શકો છો.

ADVERTISEMENT

Blackheads Home Remedies: નાક પર થતાં બ્લેકહેડ્સથી તમે પરેશાન છો તો આ એક ઉપાય અજમાવવાથી તમે તેનાથી કાયમી છુટકારો મેળવી શકો છો. તમે બ્લેકહેડ્સથી છુટકારો મેળવવા માંગતા હો તો કેટલીક વસ્તુને દહીંમાં ભેળવીને લગાવો. ત્વચા પર ઘણું તેલ અને વાળના ફોલિકલ્સમાં બળતરાને કારણે બ્લેકહેડ્સ દેખાય છે. ખાસ કરીને કિશોરાવસ્થા કે યુવાનોમાં બ્લેકહેડ્સ વધુ દેખાય છે.

blackheads-2.jpg

Blackheads Home Remedies: ત્વચાની ઘણી સમસ્યાઓમાંથી એક બ્લેકહેડ્સની સમસ્યા છે. બ્લેકહેડ્સ મોટાભાગે નાક, અને કપાળ પર જોવા મળે છે. બ્લેકહેડ્સ કાળા ખીલ જેવા દેખાય છે. તે લાલ થઈ જાય છે અને ત્વચાની રચના બગડે છે.

આવી સ્થિતિમાં ડોક્ટરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે દહીં ભેળવીને લગાવવાથી તમે બ્લેકહેડ્સથી છુટકારો મેળવી શકો છો. તમે આયુર્વેદિક નિષ્ણાત દ્વારા આપવામાં આવેલી રેસીપી પણ અજમાવી શકો છો.

skin-care-1

ઘરે બ્લેકહેડ્સ કેવી રીતે દૂર કરવા

એક એવી રીત છે જેના દ્વારા આ બ્લેકહેડ્સ દૂર થશે અને ઘણા અઠવાડિયા સુધી પાછા નહીં આવે. આ નુસખા તૈયાર કરવા માટે તમારે દહીંની જરૂર પડશે, એટલે કે, દહીંને મલમલ અથવા સુતરાઉ કાપડમાં બાંધવું પડશે જેથી દહીં ઘટ્ટ બને.

vtv app add

આ પણ વાંચોઃ હેલ્થ / શરીર પર પડ્યા છે દાઝ્યાના નિશાન? દૂર કરવા આ ટ્રિક અજમાવો

એક કપ દહીંમાં એક ચમચી લોટ અથવા ભૂસું મિક્સ કરો. ભૂસીમાં વિટામિન ઇ હોય છે જે નેચુરલ સ્ક્રબની જેમ કામ કરે છે. આ પછી એક ચમચી બેકિંગ સોડા લો અને તેને આ મિશ્રણમાં ઉમેરો.

ત્રણેય ઘટકોને મિક્સ કરો અને ફેસ પેક તૈયાર કરો. આ ફેસ પેકને આખા ચહેરા પર લગાવો અને તેને 5 મિનિટ સુધી રાખો. આનાથી બ્લેકહેડ્સ દૂર થશે અને તે લગભગ એક થી દોઢ મહિના સુધી પાછા નહીં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Blackheads skin care Home remedies

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ