ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શરીર પર પડ્યા છે દાઝ્યાના નિશાન? દૂર કરવા આ ટ્રિક અજમાવો

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / શરીર પર પડ્યા છે દાઝ્યાના નિશાન? દૂર કરવા આ ટ્રિક અજમાવો

Last Updated: 09:09 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Home Remedies: શરીર પર ઘણી વાર તમે દાઝી ગયા હોય તો નિશાન પડી જતા હોય છે આ નિશાન તમે ઘરેલુ ઉપાયથી દૂર કરી શકો છો. રસોડામાં કામ કરતા સમયે ઘણીવાર મહિલાઓ ગરમ વસ્તુ અડી જતા દાઝી જાય છે અથવા તેલના છાંટા ઉડતા દાગ પડે છે.

1/6

photoStories-logo

1. શરીર પર પડ્યા છે દાઝ્યાના નિશાન? દૂર કરવા આ ટ્રિક અજમાવો

Home Remedies: શરીર પર ઘણી વાર તમે દાઝી ગયા હોય તો નિશાન પડી જતા હોય છે આ નિશાન તમે ઘરેલુ ઉપાયથી દૂર કરી શકો છો. રસોડામાં કામ કરતા સમયે ઘણીવાર મહિલાઓ ગરમ વસ્તુ અડી જતા દાઝી જાય છે અથવા તેલના છાંટા ઉડતા દાગ પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દાગ પડવા

દાઝી જવાને લઇ ફોડલા પડતા હોય છે અને પછી નિશાન લાંબા સમય સુધી રહે છે. જે ખરાબ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. આવી રીતે છુટકારો

તમને હાથ, પગ કે મો પર દાઝી ગયેલાનું નિશાન છે તો તેને હટાવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય ટ્રાય કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મધ

દાઝી ગયેલા નિશાનને હટાવવા માટે મધ લગાવી શકો છો. મધ એંટી-સૈષ્ટિક હોય છે જેનાથી નિશાન દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. એલોવેરા જેલ

એલોવેરા જેલ પણ દાઝ્યાના દાગ હટાવે છે. જેલને બળ્યા હોય તે જગ્યા પર માલિશ કરવી જોઇએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઇંડુ

કાચુ ઇંડાના સફેદ ભાગ બળ્યા હોય તેના દાગ હટાવવામાં મદદરૂપ બનશે. ઇંડામાં પ્રોટીન હોય છે જે ત્વચાને દાગ હટાવે છે. Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health Care Health Tips Home Remedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ