ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / ના હોય! માત્ર 200 રૂપિયાના રિચાર્જમાં મળશે 30GB ડેટા, 18 + OTT સહિત Prime Video

ગેજેટ / ના હોય! માત્ર 200 રૂપિયાના રિચાર્જમાં મળશે 30GB ડેટા, 18 + OTT સહિત Prime Video

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:11 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Recharge Offer: માત્ર ₹200 ના રિચાર્જથી હવે 30GB ડેટા અને 18 થી વધુ ઓટીટી પ્લેટફોર્મની ઍક્સેસ મળશે. તમે ઓછી કિંમતે વધુ મનોરંજન ઇચ્છો છો તો આ પ્લાન એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

ADVERTISEMENT

તમે એરટેલના યૂજર્સ છો તો આ અપડેટ ઉપયોગી થઈ શકે છે. કંપનીએ તેના ₹200 ના મનોરંજન પેકને બોક્સ ઓફિસ પેક તરીકે અપડેટ કર્યું છે. આ અપડેટેડ પ્લાનમાં મુખ્ય ફેરફાર એમેઝોન પ્રાઇમ વિડીયો મોબાઇલ એડિશન અને ZEE5 પ્રીમિયમનો સમાવેશ છે. બંને ઓટીટી સેવાઓના સબ્સ્ક્રિપ્શન્સ 28 દિવસ માટે ઉપલબ્ધ છે, જે પ્લાનની માન્યતા સમાન છે.

બંને OTT સેવામાં શું મળશે?

એમેઝોન પ્રાઇમ વિડીયો મોબાઇલ એડિશન વપરાશકર્તાઓને એક મોબાઇલ ડિવાઇસ પર કન્ટેન્ટ જોઇ શકશો. પ્રીમિયમ ઘણા ડિવાઇસ પર મૂવીઝ, ટીવી શો અને વેબ સિરીઝની વિશાળ લાઇબ્રેરીની ઍક્સેસ આપે છે.

જૂના લાભો ચાલુ રહેશે

નવા ઓટીટી લાભો ઉપરાંત આ ₹200 બોક્સ ઓફિસ પેકમાં પહેલાની જેમ 30GB હાઇ-સ્પીડ ડેટા, 28 દિવસની વેલિડીટી અને એરટેલ 5G ક્ષેત્રોમાં ગ્રાહકો માટે અમર્યાદિત 5G ડેટા પણ મળશે. તેમાં 8 દિવસનું JioHotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન પણ શામેલ હશે.

આ પ્લાનમાં આપવામાં આવેલ 30GB ડેટા સમાપ્ત થઈ જાય તો તમારે તે પછી ઇન્ટરનેટ ઉપયોગ માટે પ્રતિ MB વધારાના 50 પૈસા ચૂકવવા પડશે.

VTV Digital 1

આ પણ વાંચોઃ તમારા કામનું / 16 ઓગસ્ટ બાદ મોંઘો થશે ગેસ સિલિન્ડર! આજે જ કસ્ટમર્સ આ કામ કરી લો

આ પ્લાન કોના માટે શ્રેષ્ઠ છે?

એરટેલનો નવો ₹200 બોક્સ ઓફિસ પેક એવા વપરાશકર્તાઓ માટે સારો વિકલ્પ છે જેઓ મોબાઇલ ડેટા, પાત્ર ગ્રાહકો માટે અમર્યાદિત 5G અને એક જ રિચાર્જમાં બહુવિધ OTT પ્લેટફોર્મ પર સબ્સ્ક્રિપ્શન ઇચ્છે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

airtel recharge offer airtel OTT

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ