બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 16 ઓગસ્ટ બાદ મોંઘો થશે ગેસ સિલિન્ડર! આજે જ કસ્ટમર્સ આ કામ કરી લો
5 ફોટો ગેલેરી
Last Updated: 05:59 PM, 4 August 2026
1/5
દેશની મુખ્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (IOCL, BPCL, HPCL) એ તમામ LPG ગ્રાહકો માટે આધાર આધારિત બાયોમેટ્રિક e-KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2026 નક્કી કરી છે. જો ગ્રાહકો આ સમયમર્યાદા પહેલાં e-KYC પૂર્ણ નહીં કરે, તો તેમને આર્થિક નુકસાન સહન કરવું પડશે.
2/5
3/5
4/5
ગ્રાહકો પોતાના સ્માર્ટફોનથી જ ફેસ સ્કેન કરીને e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. Indane Gas: 'IndianOil ONE' એપ અને 'AadhaarFaceRD' એપ ડાઉનલોડ કરી પ્રોફાઇલમાં જઈ 're-KYC' પર ક્લિક કરીને ફેસ સ્કેન કરો. Bharat Gas: 'Hello BPCL' એપમાં OTP દાખલ કરી e-KYC નો વિકલ્પ પસંદ કરો. HP Gas: 'HP Pay' એપમાં MPIN નાખી 'LPG' સેક્શનમાં જાઓ અને 'Aadhaar FaceRD' દ્વારા ચહેરો સ્કેન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
Rainfall Forecast / કેરળથી કાશ્મીર સુધી...! આવતીકાલે વરસાદને લઇ દેશના આ રાજ્યોમાં યલો એલર્ટ
ટોપ સ્ટોરીઝ