બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

VTV / ધર્મ / Daily Horoscope / Know which zodiac sign people will benefit today

ભવિષ્ય દર્શન / પ્રેમ કેળવાય,ધંધામાં લાભ, આ રાશિના જાતકોને ગુરુવાર ફળદાયી સાબિત થશે, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:24 AM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
20 04 2023 ગુરુવાર
માસ ચૈત્ર
પક્ષ કૃષ્ણ
તિથિ અમાસ સવારે 9.41 પછી વૈશાખ સુદ એકમ
નક્ષત્ર અશ્વિની
યોગ વિશ્કુંભ બપોરે 12.59 પછી પ્રીતિ
કરણ નાગ સવારે 9.41 પછી કિન્સ્તુઘ્ન
રાશિ મેશ (અ.લ.ઈ.)

મેષ (અ.લ.ઈ.) 
સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું તેમજ ખોટા નિર્ણયો નુકસાન કરાવશે અને નાણાકીય વ્યવહારમાં સાચવવું તેમજ પરિવારના કામમાં ધ્યાન આપવું

વૃષભ (બ.વ.ઉ.) 
સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી અને કામકાજમાં અપજશથી બચવું અને આવકના પ્રમાણમાં જાવક વધશે તેમજ કોઈપણ કામમાં બંધાયેલા રહેશો 

મિથુન  (ક.છ.ઘ.) 
આકસ્મિક ધનલાભના યોગો જણાય છે તેમજ લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે પરિવારનો ભરપૂર સહયોગ મળશે અને મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે 

કર્ક (ડ.હ.) 
વડીલોના આશીર્વાદથી લાભ થશે અને કોઈ નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે અને વાહનના યોગ સારા બને છે

સિંહ (મ.ટ) 
ભાગ્યોદય માટે ઉજળી તક મળશે અને નિર્ણયો સમજી-વિચારીને લેવા તેમજ મિત્રો સાથે થોડો મતભેદ જણાશે અને મુસાફરીના યોગ જણાય છે

કન્યા (પ.ઠ.ણ.) 
આરોગ્ય બાબતે સાચવવું તેમજ પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવું અને કોઈપણ રોકાણોમાં કાળજી રાખવી, નોકરીયાતને કામમાં મહેનત વધશે. 

તુલા (ર.ત.) 
ભાગીદારીવાળા કામથી લાભ થશે અને ધંધાકીય વ્યવહારોમાં લાભ થશે તેમજ દામ્પત્ય જીવનમાં ચણભણ રહેશે તેમજ લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવુ. 

વૃશ્ચિક  (ન.ય.) 
રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવું અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે, યાત્રા-પ્રવાસના યોગ બને છે 

ધન (ભ.ધ.ફ.ઢ.) 
બૌદ્ધિકોને મહેનતનું પરિણામ મળશે તેમજ વ્યવસાયમાં નવી તકો મળશે અને સમય આપને અનુકૂળ બનશે તેમજ કામની કદર થાય, માન વધે

મકર (ખ.જ.) 
માતાની સેવાથી લાભ થાય તેમજ પરિવાર સાથે પ્રેમ કેળવાય અને સારા કામમાં યાત્રાનું આયોજન થાય તેમજ ખોટા ખર્ચમાં વધારો થશે 

કુંભ (ગ.શ.સ.ષ.) 
ઘરમાં વડીલોથી ઉત્તમ લાભ થશે અને સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે તેમજ વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે સાથો સાથ કરેલી મહેનતનું સારું ફળ આપશે

મીન (દ.ચ.ઝ.થ.) 
ધનનું સારું સુખ મળશે અને પરિવારમાં તણાવ રહેશે તેમજ નાના-મોટા રોકાણમાં લાભ થશે તેમજ જમીનને લગતા કામમાં ફાયદો થશે 

શુભાંક- આજનો શુભ અંક છે 2
શુભ રંગ- આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય- આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ- આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા: આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા: આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત: તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ zodiac signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ