ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Kiku Sharda charged 78,650 for a cup of coffee and tea in Bali

લો બોલો / 1 કપ ચા-કોફી માટે કીકુ શારદાને મળ્યું 78 હજારનું બિલ, હકીકત જાણીને આવશે હસવું

Published By: vtvAdmin

Last Updated: 11:35 PM, 4 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રખ્યાત કોમેડિયન કિકુ શારદા છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડોનેશિયાના બાલીમાં રજા માણી રહી છે. ખાણી-પીણીનો શોખીન કિકુ બાલીની એક રેસ્ટોરન્ટમાં વાનગીઓની મજા લઇ રહ્યો છે. દરમિયાન, કિકુને ચા અને કોફીના કપના બદલામાં મોટી રકમ ચૂકવવી પડી.

ADVERTISEMENT

ભારતીય કરન્સી મુજબ માત્ર 400 રૂપિયા

આપને જાણીને આશ્ચર્ય થશે કીકુ શારદાએ એક કપ ચા અને કોફી માટે તેણે 78,650 રૂપિયાનું લાંબુ-લચક બિલ ચૂકવ્યું હતું. પરંતુ તેમાં એક ટ્વીસ્ટ છે જો કે, કિકૂ શારદાએ જે 78,650 નું બિલ ભર્યું તે ભારતીય કિંમત પ્રમાણે માત્ર 400 રૂપિયા થાય છે.  

એક કપ ચા અને કોફીનું બિલ 78,650 આવ્યું

કિકુએ આ બિલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. બિલમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કિકુએ એક કપ ચા માટે 30 હજાર રૂપિયા અને કેપ્યુસિનો માટે 35 હજાર રૂપિયાનું બિલ ચૂકવવું પડ્યું હતું. કુલ મળીને ચા અને કોફીના કપને બદલે, કિકુએ 78,650 નું જોરદાર બિલ ચૂકવ્યું છે.

કિકુએ બિલનો ફોટ શેર કરીને લખ્યું

કિકુએ બિલનો ફોટો શેર કરતાં લખ્યું કે, "મારું બિલ એક કેપ્પુસિનો અને એક ચા માટે 78,650 રૂપિયા છે. પણ હું ફરિયાદ કરી રહ્યો નથી, કારણ કે હું ઇન્ડોનેશિયાના બાલીમાં છું. ભારતીય ચલણ પ્રમાણે તે 400 રૂપિયા છે. "

આપને જણાવી દઇએ કે, આ પહેલા સેલેબ્સે ખાણી-પીણીની ચીજ માટે મોટી રકમ ચૂકવી છે. રાહુલ બોઝે ચંડીગઢના એક ફાઇવ સ્ટાર હોટલમાં 2 કેળાની કિંમત 442 રૂપિયા ચૂકવ્યા હતા. આ મામલાની પણ ચર્ચા ચારે તરફ થઇ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Bali Kiku Sharda Kiku Sharda Pays 78650 For Coffee ઇન્ડોનેશિયા કિકુ શારદા ગુજરાતી ન્યૂઝ બાલી oh my god

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ