ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Keep These Things Below The Pillow And See Many Change

વાસ્તુ ટીપ્સ / આ વસ્તુઓને સૂતી વખતે રાખો ઓશીકા નીચે, થશે મોટો ફાયદો

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત આપણા જીવનમાં સમસ્યાઓ આવવાની શરુ થઇ જાય છે અને આપણને ખબર પણ નથી પડતી કે તેની પાછળનું મુખ્ય કારણ શું છે. આ સમયગાળામાં જો તમે ઇચ્છો તો વાસ્તુશાસ્ત્રની મદદ લઈ શકો છો. જો તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલ ટીપ્સ ફોલો કરશો તો બગડેલા કામ સુધરવા લાગે છે. આવો જાણીએ વાસ્તુશાસ્ત્રની કેટલીક ખાસ ટીપ્સ.

ADVERTISEMENT

સુંદર કાંડ અથવા ગીતા ઓશીકા નીચે રાખવાથી થાય છે ફાયદો

એવું માનવામાં આવે છે કે જો તમે રાત્રે ઓશીકા નીચે ગીતા અથવા સુંદરકાંડ રાખીને સૂઈ જાઓ તો તે તમને સારી ઊંઘ આવે છે અને તમારા કાર્યમાં પ્રગતિ પણ કરી શકો છો. આ સાથે જ કાર્યક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત થાય છે. 

મૂળાનો પ્રયોગ છે ફાયદાકારક

વાસ્તુ શાસ્ત્રમાં મૂળાના ઉપાયને પણ ખાસ ગણવામાં આવે છે. કહેવાય છે કે, જો કોઇ વ્યક્તિ રાતે ઓશીકા નીચે મૂળો રાખીને સૂવાથી અને સવારે વહેલા ઉઠીને તે મૂળાને શિવલિંગ પર ચઢાવવાથી રાહુનો દોષ દૂર થાય છે. 

પતિ-પત્નીના અણબનાવનો અકસીર ઇલાજ

પતિ-પત્નીના સંબંધો સારા ન ચાલી રહ્યા હોય તે તે સમયે મંગળવારની રાતે મગ અને દાળને કોઈ લીલા રંગના કપડામાં બાંધીને ઓશીકા નીચે રાખવું જોઇએ. બીજા દિવસે આ કપડાને કોઇ કન્યાને દાન કરવું અથવા દુર્ગા મંદિરમાં રાખવું. આ ઉપાય કરવાથી પતિ-પત્નીમાં પ્રેમ વધે છે અને તેનાથી તમારી ઉંમરમાં પણ વધારો થાય છે. 

રાત્રે સૂતી વખતે તાંબાના વાસણમાં જળ રાખીને સૂઇ જવું ત્યારબાદ બીજે દિવસે સવારે તે જળથી પોતાનો ચહેરો સાફ કરવો. જેનાથી તમારા ચહેરા પર ચમક જોવા મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Vastu tips for a happy relationship ગુજરાતી ન્યૂઝ વાસ્તુ ટીપ્સ સુંદર કાંડ Vastu Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ