બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જિયોનો 239 રૂપિયાનો પ્લાન: દરરોજ 1.5 જીબી ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ
4 ફોટો ગેલેરી
Last Updated: 04:27 PM, 21 August 2026
1/4
રિલાયન્સ જિયોના ઓફીશીયલ પોર્ટલ પર એક એવો પ્રીપેડ પ્લાન ઉપલબ્ધ છે જે માત્ર 239 રૂપિયામાં જ મળી જાય છે. આ પ્લાનમાં કોલિંગ, ડેટા અને બીજા ફાયદાઓ સાથે સારી સુવિધાઓ સામેલ છે. જિયોના અનેક પ્લાનમાંથી આ એક સસ્તો અને ઉપયોગી ઓપ્શનછે. આ 239 રૂપિયાના પ્લાનની વેલિડિટી 22 દિવસની છે. સાથે જ JioTV અને JioAICloud જેવા બે એપ્સનો મફત એક્સેસ પણ મળે છે.
2/4
3/4
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ