બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું શિયાળામાં છાતીમાં થતો દુખાવો હાર્ટ એટેક હોય છે? જવાબ જાણી લેજો, ઉપાય પણ છે
Last Updated: 05:29 PM, 4 January 2026
શિયાળામાં શરીરની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આ ઋતુમાં લોકોને ઘણીવાર છાતીમાં હળવો દુખાવો અને ભારેપણું હોવાની ફરિયાદથાય છે. આ હૃદય રોગની નિશાની નથી હોતી પરંતુ ઠંડીને કારણે થતું ઝકડન છાતીમાં શરૂ થઈને આખા શરીરમાં ફેલાઈ શકે છે. તો ચાલો શિયાળામાં છાતીમાં ઝકડનના કારણો અને તેનાથી રાહત મેળવવા માટેના ઉપાય વિશે જાણીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.