બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડિપ્રેશનના ટોપ 3 સંકેતો કયા? ડોક્ટરે બતાવ્યો એક અસરકારક ઉપાય, કરો રૂટિનમાં સામેલ
Last Updated: 01:22 AM, 4 January 2026
અત્યારની લાઇફસ્ટાઇલના કારણે ડિપ્રેશન જેવી બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં અનેક લોકો સ્ટ્રેસ, ઊંઘનો અભાવ, કામનું પ્રેશર અને સંબંધોમાં ઉતાર-ચઢાવને કારણે ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. મોટાભાગના લોકો વધુ પડતા વિચારવાને કારણે ડિપ્રેશનનો શિકાર બને છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કેમ, કે આ સ્થિતિ હવે દવા વગર પણ દૂર કરી શકાય છે. જેમાં તમારે માત્ર લાઇફસ્ટાઇલ બદલવાની જરૂર છે. એના માટે તેના પ્રારંભિક સંકેતોને ઓળખવા જરૂરી છે. જે નીચે મુજબ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દિવસ દરમિયાન અંધારામાં સમય પસાર કરવાનું ટાળવાનો પ્રયાસ કરો અને પ્રકાશમાં રહીને તમારા મનને શાંત રાખો. આ સિવાય રાત્રે સૂવાનો પ્રયાસ કરો જેથી તમારું મન વધુ શાંત બને.
ADVERTISEMENT
ADVERTISEMENT
દરરોજ સાંજે 30 મિનિટ ચાલવા જાઓ. તમારા મનને શાંત કરવા માટે યોગ અને પ્રાણાયામ કરો. તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ ઘટાડો તથા દરરોજ 8 કલાકની ઊંઘ લો અને એકલા રહેવાનું ટાળો.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.