બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS: બિકિની પહેરીને પુલમાં ઉતરતા જ એક્ટ્રેસે વધાર્યા ચાહકોના ધબકારા

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS: બિકિની પહેરીને પુલમાં ઉતરતા જ એક્ટ્રેસે વધાર્યા ચાહકોના ધબકારા

Last Updated: 01:29 PM, 14 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જાણીતી ટીવી અભિનેત્રી કનિકા માનના નવા ફોટાએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. કનિકા વિવિધ બિકીની લુકમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

1/6

photoStories-logo

1. ગોવામાં વેકેશન માણી રહી છે એક્ટ્રેસ

કનિકાના આ બિકીની ફોટા તેના ગોવા વેકેશનના છે; તે દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે.કેટલીક તસવીરોમાં, કનિકા પીળા રંગની બિકીની પહેરીને પૂલમાં આરામ કરતી જોવા મળી હતી, અને ખૂબ જ બોલ્ડ પોઝ આપતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. નો મેકઅપ લૂકમાં પણ લાગી સુંદર

એક તસવીરમાં, કનિકા મરૂન રંગની બિકીની પહેરીને પૂલમાં ડૂબકી લગાવતી જોવા મળી હતી, તે સિમ્પલ નો-મેકઅપ લુક સાથે પણ ખૂબ જ સુંદર દેખાતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સ્પા લઇ થઇ રિલેક્સ

કનિકાએ ગોવામાં પોતાનો સમય ખૂબ જ એન્જોય કર્યો, તેણે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો અને સ્પા ટ્રીટમેન્ટનો પોતાને રિલેક્સ કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બોલ્ડ લૂકથી ચાહકો દંગ

અભિનેત્રી દરેક ક્ષણનો એન્જોય કરતી જોવા મળી.કનિકાના બિકીનીમાં બોલ્ડ લુકથી ચાહકો દંગ રહી ગયા છે. તેઓ તેના મોહક આકર્ષણથી મોહિત થઈ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કમેન્ટ્સ કરી રહ્યા છે ફેન્સ

કમેન્ટ સેક્સનમાં કેટલાક તેને 'વોટર બેબી' કહી રહ્યા છે, જ્યારે કેટલાક તેને 'હોટ' તરીકે વર્ણવી રહ્યા છે. ઘણા યૂઝર્સ હાર્ટ અને ફાયર ઇમોજીનો ઉપયોગ કરીને તેમની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કનિકાનું કરિયર

કનિકા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તે 'ખતરોં કે ખિલાડી 12' માં પણ જોવા મળી છે. અભિનેત્રીએ 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા' અને 'બધો બહુ' જેવી ટીવી શોમાં કામ કર્યું છે. હાલ નાગિનની સિઝનમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, કનિકાનો જન્મ હરિયાણાના પાણીપતમાં થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

kanika mann haryana actress bikini bold pool photos viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ