બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:20 PM, 14 June 2026
1/5
2/5
3/5
જ્યોતિષાચાર્ય મુજબ, સૂર્ય ગોચર આ સમય ગ્રહોના યોગના ફળ સ્વરુપ સંપૂર્ણ વિશ્વમાં ઘટનાઓ થશે. દેશ-વિદેશના રાજનૈતિક ઘટનાક્રમમાં અચાનક તેજીથી નવા સ્વરુપ અને ગતિવિધિઓ દેખાશે. શેર, બિઝનેસ, ધાતુ તથા બજારમાં વિશેષ હલચલ થશે. મોંઘવારી વધશે. અનેક સ્થાનો પર ભૂકંપ અને ભારે વરસાદની આશંકા રહેશે. વાતાવરણમાં અજીબો-ગરીબ પરિવર્તન થશે.
4/5
આ ગોચરના કારણે મેષ રાશિના જાતકોના કાર્યમાં પ્રગતિ, પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા. સફળ યાત્રા, કર્જ મુક્તિનો રસ્તો બનશે. સિંહ રાશિના જાતકોને નવા સંપર્કોનો લાભ શત્રુને પરાસ્ત કરવામાં મળશે. સિંહ રાશિ માટે આરોગ્ય સુખની પ્રાપ્તિ થશે. કન્યા રાશિના જાતકોનો વ્યવસાયમાં લાભ થશે, તેથી આ રાશિ માટે સારો યોગ છે. મનોરંજન રુચિ વધશે. મકર રાશિના જાતકો માટે નવી યોજનામાં પરિવારજનો સાથે વિચાર-વિમર્શ લાભપ્રદ થશે. બુદ્ધિ વિવેકથી તણાવમાં કમીની સાથે જ રાજકીય પક્ષથી લાભ મળશે.
5/5
વૃષભ માટે આરોગ્ય સુખમાં કમી થશે. મિથુન રાશિની દિનચર્યા અવ્યવસ્થિત રહેશે. કર્ક રાશિવાળાની ક્ષમતા ઘટશે. તુલની વ્યાવસાયિક પક્ષમાં ચિંતા વધશે. વૃશ્ચિક જાતકોને પારિવારિક અને માનસિક અશાંતિનો સામનો કરવો પડશે. ધનુરાશિના જાતકોને જોખમથી નુકશાનની આશંકા રહેશે. કુંભ રાશિના જાતકોની વ્યવસાયિક પ્રગતિમાં બાધા આવશે, બિઝનેસને લઇ થોડું ધ્યાન આપો. મીન જાતક નેત્ર વિકારથી પરેશાન રહેશે, હેલ્થને લઇ ખાસ ધ્યાન રાખો.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ