ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમારા ROનું TDS બહુ ઓછું છે? જાણો કેટલા TDSવાળું પાણી પીવા યોગ્ય હોય છે?
13 ફોટો ગેલેરી
Last Updated: 06:35 PM, 18 September 2026
1/13
આજના સમયમાં જ્યારે પણ ઘરમાં નવું RO પ્યુરિફાયર લગાવવામાં આવે કે તેની સર્વિસ કરાવવામાં આવે, ત્યારે ટેકનિશિયન એક શબ્દ અચૂક બોલે છે – ", પાણીનું TDS સેટ કરવું પડશે. આપણી વચ્ચે એવી મોટી ગેરસમજ પ્રવર્તે છે કે TDS નો આંકડો જેટલો ઓછો હશે, પાણી એટલું જ વધારે શુદ્ધ અને પીવા યોગ્ય હશે. ઘણા લોકો 30 કે 40 TDS વાળા પાણીને શ્રેષ્ઠ માને છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોના મતે આટલું ઓછું TDS ધરાવતું પાણી શરીર માટે ધીમા ઝેર સમાન સાબિત થઈ શકે છે.
2/13
ADVERTISEMENT
3/13
4/13
ADVERTISEMENT
5/13
6/13
ADVERTISEMENT
8/13
ADVERTISEMENT
9/13
10/13
ADVERTISEMENT
11/13
12/13
13/13
ડિજિટલ TDS મીટર વડે તમે ઘરે જ પાણી ચકાસી શકો છો. જો તમારા બોરવેલ કે સપ્લાયના પાણીનું TDS 200 થી 300 ની વચ્ચે હોય, તો RO ની જરૂર નથી, માત્ર UV+UF પ્યુરિફાયર જ પૂરતું છે. જો TDS 600 થી વધુ હોય અને RO વાપરવું પડે, તો ટેકનિશિયન પાસે તેનું આઉટપુટ TDS 150 થી 250 વચ્ચે સેટ કરાવો. આ ઉપરાંત, RO ના પાણીને માટીના મટકામાં રાખવાથી તેનું એસિડિક તત્વ ન્યૂટ્રલાઈઝ થાય છે અને પાણીમાં કુદરતી ગુણો જળવાઈ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ