મુંબઇ / આ વ્યક્તિ માટે રાનૂ મંડલે ખોલ્યા નસીબના દરવાજા, એક સમયે બોલીવુડે કર્યો હતો વિરોધ

himesh reshammiya launched ranu mandal

હિમેશ રેશમિયાએ જ્યારથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ રાનૂ મંડલને લોન્ચ કર્યા ત્યારથી અત્યાર સુધીમાં તેઓ ચર્ચામાં છે. મ્યુઝિકલ રિયાલિટી શો સુપર સ્ટાર સિંગરમાં જજ બનેલા હિમેશ લાઇમલાઇટમાં તો પહેલાથી જ છે પરંતુ રાનૂ મંડલે તેમની પબ્લિસિટીને જાણે બુસ્ટ કરી દીધી છે. જો કે, ત્યારબાદ તેમના પર કેટલાક આરોપ લાગવાની પણ શરૂઆત થઇ ચૂકી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ