ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / hanuman jaynti watch video on VTV

VIDEO / સંકટ મોચક હનુમાનજીની જન્મ જયંતિ : VTV પર કરો હનુમાનજીના ત્રણ સ્વરૂપના દર્શન

Published By: Gayatri

Last Updated: 09:09 AM, 27 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની મહામારી વચ્ચે પણ ભક્તો આજે સંકટમોચનની જન્મજયંતીએ આ કાળમૂખા કોરોનાથી બચવાની પ્રાર્થાના કરી રહ્યા છે.

ADVERTISEMENT

  • સંકટ મોચક હનુમાનજીની જન્મ જયંતિ 
  • VTV પર કરો હનુમાનજીના ત્રણ સ્વરૂપના દર્શન 
  • અમદાવાદમાં અંજની માતા મંદિરે હનુમાન જયંતિની ઉજવણી 

આજે સંકટ મોચક હનુમાનજીની જન્મ જયંતિ છે. ત્યારે VTV પર કરો હનુમાનજીના ત્રણ સ્વરૂપના દર્શન કરીને ઉજવણી કરી શકો છો. અમદાવાદમાં અંજની માતા મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરી હતી. 

હનુમાનજીના ત્રણ સ્વરૂપના દર્શનનું અનેરું મહત્વ છે જેને પગલે વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. બાળ, યુવા અને પ્રૌઢ સ્વરૂપના દર્શનનું અનેરું મહત્વ છે. કોરોનામાંથી દેશને મુક્તિ મળે તેવી સંકટ મોચનને પ્રાર્થના કરાઈ રહી છે. શહેરના પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે પ્રતિબંધ છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

hanuman jaynti અમદાવાદ હનુમાન જંયતી hanuman jaynti

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ