ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / '5 મહિલાઓ ગ્રાહકો સાથે વાંધાજનક સ્થિતિમાં', બોડકદેવમાં સ્પામાં દેહવિક્રયનો ધંધો, સંચાલકની ધરપકડ

અમદાવાદ / '5 મહિલાઓ ગ્રાહકો સાથે વાંધાજનક સ્થિતિમાં', બોડકદેવમાં સ્પામાં દેહવિક્રયનો ધંધો, સંચાલકની ધરપકડ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:31 PM, 8 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ચાલતા કૂંટણખાનાનો પર્દાફાશ થયો છે.

ADVERTISEMENT

Ahmedabad News: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ચાલતા કૂંટણખાનાનો પર્દાફાશ થયો છે. પોશ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધામાં સંચાલકની પોલીસે ધરપકડ કરી છે. દરોડા દરમિયાન 5 મહિલાઓ ગ્રાહકો સાથે વાંધાજનક સ્થિતિમાં મળી આવી હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમદાવાદ પોલીસને શહેરના પોસ વિસ્તારોમાં દેહવિક્રયનો ધંધો ધમધમી રહ્યો હોવાની છેલ્લા ઘણા સમયથી બાતમી મળી હતી. જેને લઇ પોલીસ દ્વારા આ દિશામાં તપાસ શરૂ કરાઇ હતી. દરમિયાન શહેરના બોડકદેવ વિસ્તારમાં સ્પામાં ગેરકાયદે દેહવ્યાપારનો ધંધો ચાલકો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.

આ પણ વાંચોઃ કડકડતી ઠંડીનો કહેર, ઉત્તર પૂર્વના તેજ પવનો ફૂંકાતા રાજ્યભરમાં ઠંડી વધી

જેના આધારે એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે એક ડમી ગ્રાહકને આ સ્પાની અંદર મોકલ્યો હતો. આ દરમિયાન એક મહિલાને વધુ સેવાઓ માટે ઓફર કરવામાં આવી અને પૈસાની માંગણી કરાતા જ આ પર્દાફાશ થયો હતો. જેથી બહાર ઉભેલી પોલીસ અંદર પહોચી ગઇ હતી. આ સ્પામાં 5 મહિલાઓ કામ કરતી હતી. બહારથી મહિલાઓને લાવી તેમની પાસે દેહવ્યાપાર કરાવાતો હતો.

vtv app promotion

દરોડા દરમિયાન પોલીસ દ્વારા સ્પા ચલાવતા ભૂપેન્દ્ર રાજપૂત(ઉ.30)ની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bodakdev Spa Racket Ahmedabad News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ