ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Bollywood / સુરતના સમાચાર / સુરત પહોચ્યો ભાઇજાન, સલમાન ખાનને જોવા એરપોર્ટ પર ફેન્સનો જમાવડો

Video / સુરત પહોચ્યો ભાઇજાન, સલમાન ખાનને જોવા એરપોર્ટ પર ફેન્સનો જમાવડો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:25 PM, 30 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan In Surat : બોલિવૂડના ભાઇજાન સલમાન ખાન આજે સુરતનો મહેમાન બન્યો છે.

ADVERTISEMENT

Salman Khan In Surat : બોલિવૂડના ભાઇજાન સલમાન ખાન આજે સુરતનો મહેમાન બન્યો છે. સુરત એરપોર્ટ પરથી બહાર આવતા સલમાન ખાન ફેન્સ તેની એક ઝલક માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. ચાહકોની ભીડને કાબુ કરવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ભારે જહેમત કરવી પડી હતી.

સુરતમાં બોલિવૂડ સ્ટ્રાર સલમન ખાન ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)માં હાજરી આપવા આવ્યો હતો. એરપોર્ટ પર તેના ચાહકો સલમાન સાથે ફોટો લેવા માગતા હતા. પરંતુ સુરક્ષાના કારણોને લઇ સલમાને ચાહકોનું અભિવાદન જીલતો જોવા મળ્યો હતો. સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાતી મેચમાં હાજરી આપનાર છે. સલમાન ખાને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના મેદાનમાં ફરીને પ્રશંસકોના દિલ જીત્યા હતા. પોતાની સાઈનવાળા બોલ પ્રેક્ષકોમાં નાખ્યા હતા. 15 મિનિટ મેદાનમાં રાઉન્ડ માર્યો હતો.

આ પણ વાંચોઃહવે પાટીદાર સમાજનું બંધારણ ઘડાશે, આગેવાન મથુર સવાણીએ કહ્યું ''અમે રીત-રિવાજ કંટ્રોલમાં...''

સલમાન ખાનને અગાઉ અનેક વખત ધમકીઓ મળી ચુકી છે જેને લઇને તેની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો. સલમાન ખાનની પોતાની સિક્યોરીટીની સાથે સ્થાનિક પોલીસ અને બાઉન્સરોની આખી ફોજ ઉતારવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan Surat Airport Surat News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ