ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 22 સપ્ટેમ્બરે પરિવર્તિની એકાદશી, કર્ક-કન્યા-મકર રાશિના જાતકોને મળશે લાભ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / 22 સપ્ટેમ્બરે પરિવર્તિની એકાદશી, કર્ક-કન્યા-મકર રાશિના જાતકોને મળશે લાભ

Last Updated: 10:15 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

22 સપ્ટેમ્બરે પરિવર્તિની એકાદશી પર વિષ્ણુ ભગવાન કરવટ બદલશે અને અમુક શુભ યોગો બનશે. જેમાં કર્ક, કન્યા અને મકર રાશિના જાતકો માટે આ સમયથી સારા દિવસોની શરૂઆત થવાની સંભાવના છે.

1/5

photoStories-logo

1. પરિવર્તિની એકાદશી

આ વર્ષની પરિવર્તિની એકાદશી 22 સપ્ટેમ્બરે આવી રહી છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં યોગનિદ્રામાંથી કરવટ બદલે છે. આ વખતે પરિવર્તિની એકાદશી પર રવિ, અતિગંડ અને સુકર્મા જેવા શુભ યોગો બનવાના છે. જ્યોતિષીઓના મતે આ એકાદશીથી ત્રણ રાશિઓના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કર્ક

કર્ક રાશિના જાતકો માટે આ એકાદશી ખાસ રહેવાની સંભાવના છે. આ રાશિમાં ગુરુ સાથે મંગળની હાજરી છે. ગુરુની સ્થિતિ જ્ઞાન, માર્ગદર્શન અને વિકાસ સાથે જોડાયેલા કામોમાં સકારાત્મક સંકેત આપે છે. અટકેલા કામો આગળ વધારવાના પ્રયાસો સફળ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવી તકો મળવાની અને સાચી દિશામાં કરેલા પ્રયત્નોનું સારું પરિણામ મળવાની આશા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કન્યા

કન્યા રાશિ માટે પણ આ દિવસ મહત્વનો સાબિત થઈ શકે છે. કન્યા રાશિમાં સૂર્ય અને બુધની સ્થિતિ છે. બુધની હાજરી બુદ્ધિ, વિશ્લેષણ અને સંવાદ ક્ષમતાને મજબૂત બનાવે છે. જાતકો પોતાના કામકાજમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. યોજનાઓને વ્યવસ્થિત રીતે આગળ વધારવા અને મહત્વના નિર્ણયો સ્પષ્ટતા સાથે લેવાની તક મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મકર

22 સપ્ટેમ્બરે ચંદ્ર મકર રાશિમાં રહેશે અને ગુરુની દૃષ્ટિ પણ આ રાશિ પર પડી રહી છે. આ ગ્રહોની સ્થિતિ માનસિક સંતુલન જાળવવા અને મહત્વના નિર્ણયોમાં માર્ગદર્શન આપવાના સંકેત આપે છે. કરિયર અને આર્થિક બાબતોમાં યોજનાબદ્ધ રીતે આગળ વધવું લાભદાયક રહેશે. જલદીબાજી કર્યા વગર વિચારીને કામ પૂરું કરવાથી વધુ સારા પરિણામો મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lord Vishnu Virgo Parivartini Ekadashi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ