ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
દંતકથાઓમાં ઉલ્લેખ છે કે શિવજીની અતુટ સવારી સમાન પોઠિયો ગુજરાત અને રાજસ્થાની મુળ ભારતીય દેશી ગાયની કાંકરેજ પ્રજાતિનો છે. કાંકરેજએ ઉતર ગુજરાત અને કચ્છમાં જોવા મળતી ભારતીય દેશી ગાય છે. એવું કહેવાયું છે કે અનાદિકાળ પહેલાં ભારતમાં જોવા મળતી 50થી વધુ પ્રજાતિની દેશી ગાયમાંથી શિવજીએ ગુજરાતની કાંકરેજ ગાયના નંદીને જ પોતાના વાહન તરીકે પસંદ કર્યું છે.
ADVERTISEMENT

કાંકરેજ ગાય ખુબ રૂપાણી, ઉંચી અને હરણ જેવી સુદર દેખાય છે જ્યારે તેના શીંગડા પણ ખૂબ ધારદાર હોય છે. હિંદુ ધર્મમાં એવું કહેવાયું છે કે કોઈ પણ શિવ મંદિરમાં ભગવાનના દર્શન કરતાં પહેલાં પોઠિયા (નંદી)ની એપોઈન્ટમેન્ટ (પરમીશન) લેવી જરૂરી છે. નંદીની પરમીશન પછી જ તમે શિવજીના ગર્ભગૃહમાં પ્રવેશી શકો.
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો