બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / Extra / food-that-increase-periods-problem

NULL / આ કારણોથી વધે છે પીરિયડ્સની સમસ્યા AVOID કરો આ FOOD

vtvAdmin

Last Updated: 05:14 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પીરિયડ્સ દરમિયાન બેલેન્સ ડાઇટ ના લેવાથી કમરમાં દુખાવાની સમસ્યા વધારે થઇ શકે છે. કેટલીક ચીજોથી હોર્મોનનું લેવલ બેલેન્સ રહેતું નથી. એનાથી પીરિયડ્સની સમસ્યા વધી શકે છે. તો ચલો આજે અમે તમને જણાવીએ પીરિયડ્સ દરમિયાન આ ફૂડથી દૂર રહેવું જોઇએ. 

- ડેરી પ્રોડક્ટ્સ
એમાં રહેલા સેચુરેટેડ ફેટ્સ પીરિયડ્સ દરમિયાન થનારા દુખાવા અને તકલીફને વધારે છે. 

- મીઠા વાળી ચીજો
અથાણું સોસ ચિપ્સમાં મીઠું હોય છે. એનાથી બોડીમાં સોડિયમનું લેવલ બેલેન્સ રહેતું નથી. પીરિયડ્સ દરમિયાન સમસ્યા વધે છે. 

- ઓઇલી અને સ્પાઇસી ફૂડ
પીરિયડ્સ દરમિયાન વધારે ઓઇલી અને સ્પાઇસી ફૂડ ખાવાથી કમરનો દુખાવો થઇ શકે છે. 

- ચા-કોફી
ચા-કોફીમાં રહેલા કેફીનથી પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો થઇ શકે છે. 

- કોલ્ડ ડ્રિંક્સ
કાર્બોનેટેડ ડ્રિંક્સમાં ખૂબ જ વધારે ખાંડ અને કેફીન હોય છે. એનાથી પીરિયડ્સ ઇરરેગ્યુલર થઇ જાય છે. 

- મીટ
મીટમાં ફેટ વધારે હોય છે. એનાથી પેટની તકલીફ અને દુખાવો વધે છે. પેટની સમસ્યા જેમ કે ગેસ અથવા કબજિયાત થઇ શકે છે.

- જંક ફૂડ
એમાં વધારે ટ્રાંસ ફેટ્સ હોય છે. એનાથી એસ્ટ્રોડન લેવલ વધે છે જેનાથી યૂટરસમાં દુખાવો થાય છે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ