મંદીને દૂરથી રામ રામ / ભારત 0, ચીન 12.5, અમેરિકા 65 અને યુકે 75… ભારતને આ સ્કોરિંગ પર ગર્વ છે, જાણો શું છે મામલો

Financial crisis India 0 %, China 12.5 %, America 65 %and UK 75 % India is proud of this scoring, know what is the matter

વિશ્વમાં મંદીની આશંકા દિવસેને દિવસે વધી રહી છે. અમેરિકામાં બેંકિંગ સંકટ ઘેરી બની રહ્યું છે અને રોકડની તંગીની સમસ્યા પણ ઉભી થઈ છે. તેની અસર યુરોપ અને બાકીના વિશ્વમાં પણ જોવા મળી રહી છે. જાણો ભારતમાં મંદીની શક્યતા કેટલી છે.

બ્રેકિંગ ન્યૂઝ