ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Fans Surprised When Actress Malaika Arora Boarded Chandigarh Flight

બોલિવુડ / ફ્લાઇટમાં મલાઇકા સાથે થયો આવો વ્યવહાર, આખી જિંદગી યાદ રાખશે એક્ટ્રેસ

Published By: vtvAdmin

Last Updated: 05:37 PM, 31 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટ્રેસીસની સરખામણીએ મલાઇકાએ ભલે ઓછી ફિલ્મો કરી હોય પરંતુ તેના ફેન્સ ઘણા છે.

ADVERTISEMENT

મલાઇકા પોતાની બોલ્ડ અને ગ્લેમરસની ઇમેજને કારણે ફેન્સ વચ્ચે લોકપ્રિય છે. આજ કારણ છે કે, ફેન્સ પમ મલાઇકાને સિલ્વર સ્ક્રિન સિવાય જાહેરમાં જુએ તો ખુશ થઇ જતા હોય છે. જી હા, આ વાતનો તાજેતરમાં દાખલો ફ્લાઇટની અંદર જોવા મળ્યો.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Felt like #throwback on a Friday ..... 📸 @farrokhchothia #malaikaskin

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

એક રિપોર્ટ અનુસાર, મલાઇકા આજે સવારે 9 કલાકે મુંબઇ એરપોર્ટ પરથી બિઝનેસ કલાકમાં ચંદીગઢ માટે રવાના થઇ. ફ્લાઇટમાં મલાઇકાને જોઇને ફ્લાઇટના મુસાફરો પોતાની સીટ પરથી ઉભા થઇને એક્ટ્રેસને મળવા લાગ્યા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Jus lounging around ...... #madives#verycasually

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

રિપોર્ટ અનુસાર, ફેન્સનો પોતાના પ્રત્યનો પ્રેમ જોઇને મલાઇકા પણ ખુશ થઇ ગઇ અને તે પણ બધાને મળવા ગઇ. ફેન્સ પ્રત્યે મલાઇકાનું આ વર્તન જોઇને ફ્લાઇટ ક્રૂ પણ ખુશ થઇ ગયુ. જોકે મલાઇકાના આ વ્યવહારના સોશ્યલ મીડિયા પર પણ વખાણ થઇ રહ્યા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor ... love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

ઉલ્લેખનીય છે કે, કેટલાક સમયથી મલાઇકા અર્જૂન સાથેના રિલશેનશિપને લઇને ચર્ચામાં છે. મલાઇકા અને અર્જૂન ઘણીવખત એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતા જોવા મળ્યા છે. અર્જૂન કપૂર પોતાની બર્થ ડે પર મલાઇકાની સાથે ન્યૂયોર્ક ગયો હતો, જ્યાં મલાઇકાએ સોશ્યલ મીડિયા પર અર્જૂન સાથેનો રોમેન્ટિક ફોટો શૅર કર્યો હતો. જોકે ચર્ચા ચાલી રહી છે કે આ કપલ ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment અર્જૂન કપૂર મલાઇકા અરોરા Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ