બ્રેકિંગ ન્યુઝ
VTV / Excellent opportunity to do a government job
Last Updated: 02:23 PM, 15 April 2021
ADVERTISEMENT

યોગ્ય તેમજ ઇચ્છુક ઉમેદવાર બેન્કની અધિકારીક વેબસાઇટ પરથી 3 મે સુધી અપ્લાય કરી શકે છે. આ ભરતી હેઠળ ફાર્માસિસ્ટ અને સ્પેશલિસ્ટ કેડર ઓફિસરના કુલ 149 પદ પર ભરતી કરવામાં આવશે.
ADVERTISEMENT
કેટલી અને કયા પદ પર ભરતી
ફાર્માસિસ્ટ- 67
પ્રબંધક - 51
ઉપ પ્રબંધક - 10
ડેટા વિશ્લેષક - 8
સલાહકાર- 4
વરિષ્ઠ વિશેષ કાર્યકર્તા - 3
વરિષ્ઠ કાર્યકર્તા - 3
મુખ્ય આચાર્ય અધિકારી - 1
કાર્યકર્તા - 1
ડિજીટલ બેન્કિંગ - 1
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન આવેદન શરૂ થવાની તારીખ - 13 એપ્રિલ 2021
આવેદન જમા કરાવવાની તારીખ - 3 મે 2021
આવેદન ફી જમા કરાવવાની છેલ્લી તારીખ - 3 મે 2021
ADVERTISEMENT
એપ્લિકેશન ફી
જનરલ-ઓબીસી-ઇડબલ્યૂએસ વર્ગ માટે 750 રૂપિયા
એસસી-એસટી-પીડબલ્યુડી માટે કોઇ પ્રકારની ફી નહી

ADVERTISEMENT
કેવી રીતે થશે સિલેક્શન
સ્પેશ્યલ કેડર ઓફિસરના કેટલાક પદ માટે ઓનલાઇન લેખિત પરીક્ષા આપવાની રહેશે તો કેટલાક પદ માટે સીધુ ઇન્ટરવ્યૂ હશે. તે સિવાય ફાર્માસિસ્ટના પદ માટે ઉમેદવારોએ લેખિત અને ઇન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે.
દરેક પદ પર અલગ અલગ યોગ્યતા પર પસંદગી થશે તેમજ બધાની સેલેરી સ્ટ્રક્ટર પણ અલગ અલગ હશે. જેની જાણકારી એસબીઆઇ આપશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.