તમારા કામનું / હવે ઘરે બેઠા મળી જશે ડ્રાઇવિંગ લાઇસન્સ, નહીં આપવો પડે ડ્રાઇવિંગ ટેસ્ટ, જાણો કેવી રીતે.

driving license will come at your doorstep, no need to give driving test

લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે જે લાંબો સમય રાહ જોવી પડે છે તેમાંથી છુટકારો મેળવવા માટે કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના માટે ડ્રાફ્ટ જાહેર કરીને લોકોનાં મંતવ્યો માંગ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ