બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / કર્જ લેવામાં સાવધાની રાખવી, આ રાશિના જાતકો માટે વેપારમાં નવા સંબંધોથી લાભ, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / કર્જ લેવામાં સાવધાની રાખવી, આ રાશિના જાતકો માટે વેપારમાં નવા સંબંધોથી લાભ, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ મંગળવાર (07 જુલાઈ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

07 06 2026 મંગળવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ સાતમ, બપોરે 1:24 પછી આઠમ, નક્ષત્ર ઉત્તરભાદ્રપદ, યોગ શોભન, કરણ બવ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહમાં વૃદ્ધિ થશે, પડકારોનો સામનો કરશો, દેવામાં રાહત અનુભવશો, ભાર હળવો થતાં આનંદ અનુભવશો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રોનો સહયોગ મળે, સકારાત્મક વિચારોથી લાભ મળે, કાર્યક્ષેત્રમાં અનુકૂળતા જણાય, આર્થિક લાભ રૂપે વાહન ખરીદી શકો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહે, સમસ્યાઓમાં સમાધાન મળશે, નોકરિયાતને પ્રયત્નથી લાભ થાય, ધંધામાં ધીમો સુધારો જોવા મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સેવાકીય પ્રયત્નમાં સફળતા મળે, શત્રુપક્ષ સામે વિજય પ્રાપ્ત થાય, નોકરીમાં ઇચ્છિત સ્થળાંતર થાય, મનવાંછિત ફળ પ્રાપ્ત થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના નવા અવસરો મળે, વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય, વેપારમાં નવા સંબંધોથી લાભ, સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી પ્રવાસ રોકાણ માટે સારો સમય છે, રોજગારી માટે નવી તકો મળે, જોખમી કામોથી દૂર રહેવું, રોકાયેલા કામો આગળ વધે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિવાદિત કાર્યોમાં કલેશ થાય, જોખમવાળા કામ નુકસાન કરાવે, જીવનસાથી સાથે મતભેદ જણાય, વેપારમાં સાવધાનીથી કામ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિને લગતા કાર્યોમાં સફળતા મળે, રોજગારીમાં નવી તકો મળે, પરિવારમાં આનંદ વધે, લેવડ દેવડમાં સાચવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન પ્રાપ્તિમાં અનુકૂળતા જણાય, કર્જ લેવામાં સાવધાની રાખવી, કાનૂની વિવાદોમાં સફળતા મળે, તબિયત બાબતે સંભાળવું.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધર્મ કર્મમાં રુચિ વધે, પડવા વાગવામાં સાવધાની રાખવી, લે વેચના કાર્યોમાં લાભ થશે, ભાઈભાંડુમાં મતભેદ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંગત ફેરમાં સાવધાની રાખવી, વાહન મશીનરીમાં સાચવવું, ધંધાકીય બાબતોમાં લાભ થશે, સંતાનોના પ્રેમમાં વૃદ્ધિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા જણાશે, વ્યવસાયમાં મધ્યમ સફળતા મળે, આળસ પ્રમાદથી દૂર રહેવું, નવા સંબંધોથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 07 July 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ