બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નોકરી ધંધામાં અનુકૂળતા રહે, આ રાશિના જાતકો માટેને મિત્રો સાથે મતભેદ રહેશે, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / નોકરી ધંધામાં અનુકૂળતા રહે, આ રાશિના જાતકો માટેને મિત્રો સાથે મતભેદ રહેશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ બુધવાર (08 જુલાઈ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

08 06 2026 બુધવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ આઠમ બપોરે 12:21 પછી નોમ, નક્ષત્ર રેવતી, યોગ અતિગંડ બપોરે 12:36 પછી સુકર્મા, કરણ કૌલવ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.) બપોરે 3:59 પછી મેષ (અ.લ.ઈ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરેલુ જીવનમાં સુખ મળે, સ્ટોક માર્કેટમાં સફળતા મળે, રોકાયેલા કામમાં વૃદ્ધિ થાય, મિત્રોના સહયોગથી લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાથી કર્મચારીથી પરેશાની રહેશે, સંપતિને લગતા કામનો ઉકેલ આવશે, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વભાવને સરળ બનાવો, મિત્રોની મદદથી કામને સરળ બનાવી શકશો, જુના સંબંધોથી લાભ થાય, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નજીકના સંબંધથી સહયોગ મળશે, નોકરી ધંધા માટે નવી તકો મળે, કરેલા કાર્યોમાં સફળતા મળશે, સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી પડે, કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં, મિત્રો સાથે મતભેદ રહેશે, નોકરીની નવી તકો મળે પરંતુ વિચારીને નિર્ણય કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી, મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે, નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે, ગુસ્સા ઉપર કાબુ રાખશો તો જ કામ સુધરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ જણાય, સ્વાસ્થ્ય બાબતે સાચવવું, પરિશ્રમ અધિક જણાય છે, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્નેહીજનોથી મુલાકાત થાય, આવકમાં ઘટાડો થાય, ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું, ધાર્મિક કાર્યોથી લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રવાસ પર્યટનના યોગ બને છે, ખોટા વિચારોથી દૂર રહો, દાંપત્યજીવન સુખમાં વૃદ્ધિ થાય, ભાગીદારીમાં સહકાર મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ ભાંડુ સાથે મનમેળ રહે, નોકરી ધંધામાં અનુકૂળતા રહે, પ્રવાસ યાત્રાથી લાભ થાય, નવા કામ કરવાની તક મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર ખર્ચમાં વધારો થાય, ભાગ્યનો સાથ ઓછો મળે, પાચન શક્તિ મંદ જણાય, પરિવારમાં મતભેદ રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે, વડીલ વર્ગથી લાભ થાય, મિષ્ટાનમાં રુચિ વધે, કામકાજમાં વિલંબ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Today's Horoscope Daily Rashifal 08 July 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ