બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / બૉલીવુડની કપૂર ફેમિલીમાં શરણાઈઓ વાગી, જુઓ અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરના લગ્નની તસવીરો

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / બૉલીવુડની કપૂર ફેમિલીમાં શરણાઈઓ વાગી, જુઓ અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરના લગ્નની તસવીરો

Last Updated: 05:40 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Anshula Kapoor Wedding: બોલીવુડના કપૂર પરિવારમાં ફરી એકવાર લગ્નની શરણાઇની ગુંજ સાંભળવા મળી છે. ફિલ્મ નિર્માતા બોની કપૂરની પુત્રી અને અભિનેતા અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે લગ્ન કરી લીધા છે.

1/6

photoStories-logo

1. લગ્નના ફોટામાં જોવા મળેલી ખાસ કેમિસ્ટ્રી

અંશુલા કપૂર અને રોહન ઠક્કર સામે આવેલા ફોટા અને વીડિયોમાં ખુશ દેખાય છે. લગ્નની દરેક ક્ષણે તેમના ચહેરા પર નવા જીવનની શરૂઆતની ચમક સ્પષ્ટપણે દેખાય છે. (Photo: anshulakapoor/instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અંશુલા કપૂરનું સ્મિત

ફેરા ફરતી વખતે પણ અંશુલા કપૂરનું સ્મિત કેમેરામાં કેદ થયું હતું, જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામા બંનેની ખુશીઓ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અંશુલા કપૂર દુલ્હનના લુકમાં છવાઇ

અંશુલા કપૂરે તેના ખાસ દિવસ માટે ટ્રેડિશનલ લુક પસંદ કર્યો. તેણે સુંદર અને ભરતકામ કરેલો લહેંગા પહેર્યો હતો, જેનાથી તેનો બ્રાઇડલ લુક એકદમ આકર્ષક બની ગયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લીલા રંગની શેરવાની

વરરાજા રોહન ઠક્કર પણ એવો તૈયાર થયો કે લોકો વખાણ કરતા નજરે પડ્યા. તેણે લીલા રંગની શેરવાનીમાં શાહી એન્ટ્રી કરી. આ દંપતીએ લગ્ન સમારોહની ભવ્યતામાં વધારો કર્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. અનિલ કપૂર સહિત પરિવારના ઘણા સભ્યો સાક્ષી હતા

લગ્ન સમારોહમાં કપૂર પરિવાર અને નજીકના મિત્રો હાજર હતા. વાયરલ વીડિયોમાં અભિનેતા અનિલ કપૂર મહેમાનો સાથે વાતચીત કરતા જોવા મળ્યા. તે હંમેશાની જેમ સફેદ શેરવાનીમાં દેખાતો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મહેંદી અને ચૂડા સમારોહ ચર્ચાનું કેન્દ્ર બન્યો

લગ્ન પહેલા અંશુલા કપૂરની મહેંદી અને ચૂડા સમારોહના ફોટા અને વીડિયો વાયરલ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાહ્નવી કપૂર અને ખુશી કપૂરે અંશુલા માટે એક ખાસ સરપ્રાઈઝનું આયોજન કર્યું હતું, જેનાથી સમારોહ વધુ યાદગાર બન્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Anshula Kapoor Anshula Kapoor Wedding Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ