બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ 3 મૂળાંકવાળાઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ! ગુરૂ-આદિત્ય રાજયોગ કરાવશે ધનલાભ

photo-story

8 ફોટો ગેલેરી

અંકશાસ્ત્ર / આ 3 મૂળાંકવાળાઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ! ગુરૂ-આદિત્ય રાજયોગ કરાવશે ધનલાભ

Last Updated: 04:20 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આગામી 16 જુલાઈના રોજ સૂર્યનું રાશિ પરિવર્તન થશે. કર્કમાં આ ગોચર અમુક મૂળાંક ધરાવતા લોકોને આર્થિક લાભ કરાવશે.

1/8

photoStories-logo

1. સૂર્ય ગોચર

સૂર્ય 16 જુલાઈના રોજ કર્ક રાશિમાં ગોચર કરશે. આ પરિવર્તન એક મહત્વની યુતિ બનાવી રહ્યું છે. જેમાં આ ગોચર સાથે જ ગુરુ-આદિત્ય રાજયોગ બનશે. જે ઘણા લોકોના જીવનમાં ફેરફારો લાવશે. જેમાં અંકશાસ્ત્ર મુજબ આ યુતિ 1,3 અને 9 મૂળાંક ધરાવતા લોકો માટે શુભ છે. ચાલો તેમના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 1 મૂળાંક

કોઈપણ મહિનાની 1,10,19 કે 28 તારીખે જન્મેલા લોકોનો જન્મ અંક 1 હોય તેમને ગુરુ-આદિત્ય રાજ ​​યોગના પ્રભાવમાં કરિયરના નવા મોકા મળશે. તેમના નેતૃત્વના ગુણો કામ પર ચમકશે. સીનીયર અધિકારીઓ તરફથી સમર્થન અને પ્રમોશન કે નવી જવાબદારીઓ મળીશકે છે. સરકારી નોકરીઓ માટે તૈયારી કરનારાઓ માટે પણ આ સમયગાળો અનુકૂળ છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે પણ આ સારો સમય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. આવકના નવા સ્ત્રોત ખુલશે

આ દરમિયાન 1 મૂળાંક ધરાવતા લોકો સારા આર્થિક પરિણામો મળશે. તેઓની આવકમાં વધારો થશે અને આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. લાંબા સમયથી ઉધાર લીધેલા પૈસા પાછા મળી શકે છે. આયોજનબદ્ધ રોકાણ ભવિષ્યમાં સારો નફો કરાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. 3 મૂળાંક

કોઈપણ મહિનાની 3,12,21 કે 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય તેમના માટે ગુરુ-આદિત્ય રાજયોગ કરિયર અને સામાજિક સ્થિતિમાં સકારાત્મક ફેરફારો લાવશે. વર્ક પ્લેસ પર તમારા પ્રદર્શનની પ્રશંસા થશે અને તમને પ્રમોશન કે નવી જવાબદારીઓ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે આ સમય અનુકૂળ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. રોકાણમાં લાભ

3 મૂળાંક ધરાવતા લોકોને નવા આર્થિક મોકા મળશે. આવકમાં વધારો થશે અને કમાણીના નવા માર્ગ ખુલશે. સારી સલાહ મુજબ કરવામાં આવેલા રોકાણ ભવિષ્યમાં સારા પરિણામો લાવશે. વેપારીઓને નફો અને નાણાકીય સ્થિરતા આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. 9 મૂળાંક

કોઈપણ મહિનાની 9મી, 18મી કે 27મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. તેમને ગુરુ-આદિત્ય રાજયોગથી કરિયર અને આર્થિક ક્ષેત્રમાં મોકા મળશે. તમારી મહેનત અને સ્કીલની વર્ક પ્લેસ પર પ્રશંસા થશે જેમાં પ્રમોશન મળી શકે છે. આ દરમિયાન રિયલ એસ્ટેટ, વહીવટ, સુરક્ષા સેવાઓ, ટેકનોલોજી અને સરકારી વિભાગોમાં કામ કરતા લોકો માટે સારો રહેશે. લાંબા સમયથી અટવાએલા કાર્યો પુરા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ઉછીના લીધેલા પૈસા પરત મળશે

9 મૂળાંક ધરાવતા લોકો માટે આ સમય આર્થિક રીતે સારો રહેશે. જેમાં ઉછીના લીધેલા પૈસા પરત મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. વ્યવસાયમાં પણ સારો નફો થશે. જો તમે મિલકત ખરીદવાનું કે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો એક્સપર્ટની સલાહ પ્રમાણે રોકાણ કરવાથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Root Numbers Guru Aditya Rajyoga Sun Transit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ