બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 11 દિવસ બાદ પુષ્ય નક્ષત્રમાં થશે સૂર્ય ગોચર, જે આ 4 રાશિઓ માટે ખોલશે ભાગ્યનાં દ્વાર

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / 11 દિવસ બાદ પુષ્ય નક્ષત્રમાં થશે સૂર્ય ગોચર, જે આ 4 રાશિઓ માટે ખોલશે ભાગ્યનાં દ્વાર

Last Updated: 05:47 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષશાસ્ત્રમાં, ગ્રહોનું વિવિધ રાશિઓમાં થતું પરિવર્તન જેટલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેટલું જ મહત્વ તેમના નક્ષત્રોમાં થતા પરિવર્તનનું પણ છે.

1/5

photoStories-logo

1. ગ્રહોના રાજા સૂર્ય 'પુષ્ય નક્ષત્ર'માં પ્રવેશ કરશે

નક્ષત્રમાં થતો ફેરફાર ગ્રહોના પ્રભાવમાં સૂક્ષ્મ છતાં ઊંડા પરિવર્તનો લાવે છે, જેની અસર તમામ બાર રાશિઓ પર પડે છે. 20 જુલાઈ, 2026ના રોજ, ગ્રહોના રાજા સૂર્ય 'પુષ્ય નક્ષત્ર'માં પ્રવેશ કરશે, જેનો સ્વામી શનિ છે. સૂર્ય અને શનિ વચ્ચે પરસ્પર વિરોધી સંબંધ હોવાનું માનવામાં આવે છે. તેમ છતાં, પુષ્ય નક્ષત્રને તમામ નક્ષત્રોમાં સૌથી શુભ અને લાભદાયક માનવામાં આવે છે. પરિણામે, સૂર્યનું આ નક્ષત્રમાં પ્રવેશવું ઘણા લોકો માટે પ્રગતિ, સન્માન અને આર્થિક લાભની નવી તકો લઈને આવી શકે છે. આવો જાણીએ કે પુષ્ય નક્ષત્ર શું છે, આ ગોચરથી કઈ રાશિઓને સૌથી વધુ લાભ થશે અને અન્ય રાશિઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વૃષભ રાશિ

સૂર્યના આ નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિવાળા માટે શુભ સંકેત લઇને આવ્યુ છે. નોકરી અને બિઝનેસમાં ધીરે ધીરે સારો ગ્રોથ જોવા મળશે. સીનિયર્સનો સહયોગ મળશે અને રોકાયેલા કામ પૂર્ણ થશે. જો કોઇ નવા કામની શરુઆત કરવી તો આ દરમિયાન બધુ આ રાશિના પક્ષમાં છે. માન-સન્માન વધવાના યોગ બની રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કન્યા રાશિ

કન્યા રાશિવાળા જાતકો માટે આ સમયે નવા તક મળી શકે છે. કરિયરમાં આગળ વધવાની તક મળશે અને મહેનતનું સંપૂર્ણ ફળ મળવાની સંભાવના રહેશે. બિઝનેસ કરનારાને ફાયદો થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. તુલા રાશિ

તુલા રાશિવાળા માટે ગોચર રાહત આપનાર સાબિત થઇ શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે અને કામના વખાણ થશે. તેવામાં કામમાં મન લાગશે અને આત્મવિશ્વાસ વધશે. જો કોઇ નવુ કામ શરુ કરવા માંગો છો તો તમને સફળતા મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મકર રાશિ

મકર રાશિના જાતકોએ આ ગોચર પ્રગતિ માટે નવા રસ્તા ખોલશે. નોકરી અને બિઝનેસ બંનેમાં નવી તક મળશે. કોઇ નવી ડીલ મળી શકે છે. રોકાયેલા પૈસા પાછા મળવાની સંભાવના છે સાથે અટકેલા કામ પૂર્ણ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

transit zodiac benefits surya pushya nakshatra july horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ