બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 4 બોલમાં 4 વિકેટ... શનાકાએ MLC માં રચ્યો ઈતિહાસ, લાસ્ટ ઓવરમાં બાજી પલટી

ક્રિકેટ / 4 બોલમાં 4 વિકેટ... શનાકાએ MLC માં રચ્યો ઈતિહાસ, લાસ્ટ ઓવરમાં બાજી પલટી

Nirav Kumar

Last Updated: 05:36 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેજર લીગ ક્રિકેટમાં શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર દાસુન શનાકાએ ડબલ હેટ્રિક લઈને તિહાસ રચ્યો છે. જેમાં તેને લાસ્ટ ઓવરમાં ડબલ હેટ્રિક લઈને પોતાની ટીમને જીત અપાવી હતી.

શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર દાસુન શનાકાએ મેજર લીગ ક્રિકેટ (MLC) 2026 માં ઇતિહાસ બનાવ્યો છે. જેમાં તેને આ ટુર્નામેન્ટની પ્રથમ ડબલ હેટ્રિક (સળંગ ચાર બોલમાં ચાર વિકેટ) લઈને સિએટલ ઓર્કાસને ટેક્સાસ સુપર કિંગ્સ પર 9 રનથી રોમાંચક વિજય અપાવ્યો છે.

આ મેચમાં પહેલા બેટિંગ કરત સિએટલ ઓર્કાસ 20 ઓવરમાં માત્ર 121/9 જ બનાવી શક્યું હતું. જવાબમાં ટેક્સાસ સુપર કિંગ્સ વિજય તરફ આગળ વધી રહી હતી. જેમાં લાસ્ટ ઓવરમાં 15 રનની જરૂર હતી. પરંતુ બોલિંગની જવાબદારી સંભાળનારા શનાકાએ મેચને બદલી નાખી હતી.

જેમાં ટેક્સાસે લાસ્ટ ઓવરના પહેલા બે બોલમાં 5 રન આપ્યા હતા. જેનાથી મેચ તેમના પક્ષમાં થઈ ગઈ. ત્યાર બાદ શનાકાએ ડોનોવન ફેરેરા, કેલ્વિન સેવેજ, એડમ મિલ્ને અને અમ્શી ડી સિલ્વાને સતત 4 બોલમાં આઉટ કરીને ઇતિહાસ બનાવી દીધો દીધો હતો. જેમાં તેને લાસ્ટ 4 બોલમાં ચાર વિકેટ લઈને MLCની પ્રથમ ડબલ હેટ્રિક પોતાના નામે કરી હતી.

વધુ વાંચો : ICC Women's T20 World Cup : ઓસ્ટ્રેલિયાએ 7મી વખત વર્લ્ડ કપ જીત્યો, ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું

આ મેચમાં શનાકાએ તેની 4 ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેને બેટ સાથે 16 રનની સારી ઇનિંગ પણ રમી હતી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. આ જીત સાથે સિએટલ ઓર્કાસે ઓછા કુલ સ્કોરને ડિફેન્ડ કરતી વખતે MLC 2026 ની સૌથી યાદગાર જીતમાંની એક જીત નોંધાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

double hat-trick Major League Cricket Dasun Shanaka
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ