બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 03:54 PM, 6 July 2026
1/5
દ્રિક પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનો ગુરુવાર, 30 જુલાઈ, 2026ના રોજ શરૂ થવા જઈ રહ્યો છે. જ્યોતિષીઓ આ વર્ષના શ્રાવણ માસને વિશેષ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે આ સમયગાળા દરમિયાન ગુરુ ગ્રહ અસ્ત અવસ્થામાં રહેશે અને શનિ વક્રી ગતિમાં રહેશે, આવી સ્થિતિ અમુક રાશિઓ માટે શુભ માનવામાં આવે છે, પરંતુ અન્ય રાશિઓ માટે તે જોખમી સાબિત થઈ શકે છે. દ્રિક પંચાંગ અનુસાર, 26 જુલાઈએ શનિ વક્રી થશે. શનિની આ વક્રી ગતિ વિવિધ રાશિના જાતકોના જીવનમાં ઉતાર-ચઢાવ લાવી શકે છે. આ સમયગાળા દરમિયાન, લોકોએ પોતાના કાર્યોમાં સાવચેતી રાખવાની જરૂર રહેશે.
2/5
15 જુલાઈએ ગુરુ ગ્રહ અસ્ત થશે. ગુરુને જ્ઞાન, સંપત્તિ અને સંતાનનો કારક માનવામાં આવે છે. તેના અસ્ત થવાને કારણે શુભ કાર્યો, ખાસ કરીને લગ્ન જેવા ઉત્સવપૂર્ણ પ્રસંગો અટકી જાય છે. આ સમયગાળા દરમિયાન આવા કાર્યક્રમો યોજવામાં આવતા નથી. આ મહિનામાં રાહુ અને કેતુની સ્થિતિ સ્થિર રહેશે અને તેમાં કોઈ ફેરફાર થશે નહીં. આવો જાણીએ કે, શ્રાવણ મહિના દરમિયાન શનિ અને ગુરુની બદલાતી ચાલની કઈ રાશિઓ પર પ્રતિકૂળ અસર પડશે.
3/5
4/5
સિંહ રાશિના જાતકોને તેમની નોકરી અને કારકિર્દીમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમે નોકરી બદલવાનું પણ વિચારી શકો છો. આ સમયગાળા દરમિયાન તમારા કામમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ જરુરી છે. ખર્ચને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરો અને કોઈપણ મોટો નિર્ણય ખૂબ જ સમજી વિચારીને કર્યા પછી જ લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ