ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'દ્રશ્યમ 3' એક્ટ્રેસ શ્રિયા સરને બતાવ્યો ગ્લેમરસ અવતાર, વ્હાઇટ ડ્રેસમાં શેર કરી તસ્વીર

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / 'દ્રશ્યમ 3' એક્ટ્રેસ શ્રિયા સરને બતાવ્યો ગ્લેમરસ અવતાર, વ્હાઇટ ડ્રેસમાં શેર કરી તસ્વીર

Last Updated: 03:41 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shriya Saran Photos: 'દ્રશ્યમ 3' ફેમ અભિનેત્રી શ્રિયા સરણે સોશિયલ મીડિયા પર સફેદ સૈટિનના આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ અંદાજમાં સુંદર તસવીરો શેર કરી છે.

1/5

photoStories-logo

1. શ્રિયા સરનનો ગ્લેમરસ અંદાજ

દક્ષિણ ભારતીય અને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા દ્વારા આગવી ઓળખ બનાવનાર એક્ટ્રેસ શ્રિયા સરન સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. તે અવારનવાર પોતાના ચાહકો સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે. 10 સપ્ટેમ્બર, 2026ના રોજ તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી, જેમાં તેનો આકર્ષક અને ગ્લેમરસ અંદાજ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ડ્રેસમાં ડીપ નેકલાઇન અને સુંદર ડ્રેપ ડિટેલિંગ

આ તસવીરોમાં શ્રિયા સરન સ્ટાઇલિશ સફેદ ડ્રેસ પહેરેલી જોવા મળે છે. આ ડ્રેસમાં ડીપ નેકલાઇન અને સુંદર ડ્રેપ ડિટેલિંગ છે, જ્યારે નેકલાઇન પર કરવામાં આવેલું સિલ્વર અને મોતીનું કામ તેમાં એક વિશેષ આકર્ષણ ઉમેરે છે. આ આઉટફિટમાં અભિનેત્રી ખૂબ જ ક્લાસી લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. શ્રિયાનો સ્ટાઇશ લુક

જ્વેલરીની વાત કરીએ તો, શ્રિયાએ સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ, બ્રેસલેટ અને વીંટીઓ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. તેણે તેના વાળને સહેજ મેસી અપડૂ લુક આપ્યો છે, જેમાં છૂટી પડેલી વાળની ​​કેટલીક લટો તેના ચહેરાની આસપાસ રહીને તેના લુકને વધુ આકર્ષક બનાવે છે. એક તસવીરમાં શ્રિયા ખીલખિલાટ હસતી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દ્રશ્યમ 3ના ટ્રેલર લોન્ચનો હતો કાર્યક્રમ

કેટલાક ફોટામાં અભિનેત્રી ઊભા રહીને પોઝ આપતી જોવા મળે છે. તે તમામ તસવીરોમાં કોન્ફિડેન્ટ અને સ્ટાઇલિશ લાગે છે. શ્રિયાનો આ લુક તેની આગામી ફિલ્મ 'દ્રશ્યમ 3'ના ટ્રેલર લોન્ચ કાર્યક્રમનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. શ્રિયા સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ રહી હાજર

ગઈકાલે ગોવામાં 'દ્રશ્યમ 3'ના મેગા ટ્રેલર લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રિયા ઉપરાંત, ફિલ્મની સમગ્ર સ્ટાર કાસ્ટ તેમજ દિગ્દર્શક અને નિર્માતાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અજય દેવગન, તબ્બુ અને જયદીપ અહલાવત પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. આ ફિલ્મ 2જી ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shriya saran Drishyam 3 actress glamorous photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ